ચર્ચા:મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૭. બૂરાઇના દ્વાર પરથી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રકરણનું નામ : "૭. બૂરાઇના દ્રાર પરથી" કે "૭. બૂરાઇના દ્વાર પરથી" ? દ્રાર (drara) કે દ્વાર (dvara) ? એ ચકાસવા વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૫, ૩૦ જુલાઇ ૨૦૧૨ (IST)


સાચું પકડ્યું અશોકભાઇ! મારી ભૂલ રહી ગઈ. આપ લેખનું નામ બદલી આપશો? સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૧૫, ૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
થઈ ગયું ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૪૩, ૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)