ચર્ચા:રચનાત્મક કાર્યક્રમ/અસ્પૃશ્યતાનિવારણ

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

Copied from original page mul:Talk:રચનાત્મક કાર્યક્રમ/અસ્પૃશ્યતાનિવારણ:

શબ્દ "અસ્પૃષ્યતાનિવારણ" ને ફરી ચકાસવા વિનંતી. શબ્દકોષમાં "અસ્પૃશ્યતાનિવારણ" મળે છે. જો કે મૂળ પુસ્તકમાં હોય તે પ્રમાણે રાખવામાં વાંધો નહિ. માત્ર ધ્યાન દોરવાનો ઉદ્દેશ. આભાર. --અશોક મોઢવાડીયા (talk) 15:57, 19 March 2012 (UTC)

Sushantbhai, can you check the work in your book?--Dsvyas (talk) 19:37, 24 March 2012 (UTC)
મને બરાબર યાદ છે કે મેં પુસ્તકમાં બરાબર જોઈ ચકાસીને ટાઈપ કર્યું હતું અને અંતે પ્રુફરિડીંગ પણ કર્યું હતું. હમણાં અચાનક વિચાર આવ્યો કે લખાણમાં શું જોડાણી છે તેચકાસી જોઉં, અને એક નહી બે-બે જગ્યા અસ્પૃશ્યતા એમ જોડાણી બાપુએ વાપરી છે, માટે સુશાંતભાઈની રાહ જોયા વિના શીર્ષક સુધાર્યું છે.--Dsvyas (talk) 21:37, 24 March 2012 (UTC)

-Aleator (ચર્ચા) ૦૦:૨૨, ૧૧ નવેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]