જયા-જયન્ત /પાત્ર પરિચય
Appearance
← પ્રસ્તાવના | જયા-જયન્ત પાત્ર પરિચય ન્હાનાલાલ કવિ |
અંક પહેલો - પ્રવેશ પહેલો → |
સ્થળ : ગિરિદેશ, વન ને વારાણસી.
કાળ : દ્વાપર ને કલિની સન્મ્યા.
મુખ્ય પાત્રો :
દેવર્ષિ | : | દેવાના ઋષિરાજ, |
ગિરિરાજ | : | ગિરિદેશના રાજવી. |
જયન્ત : | : | ગિરિરાજનો મન્ત્રીપુત્ર |
કાશીરાજ | : | વારાણસીના રાજવી. |
વામાચાર્ય | : | યેાગભ્રષ્ટ યોગી. |
તીર્થગોર | : | પાપમન્દિરનો પૂજારી. |
પારધી | : | પશુતાનો શિકારી. |
રાજરાણી | : | ગિરિદેશનાં રાણીજી. |
જયાકુમારી | : | ગિરિદેશની રાજકુમારિકા. |
તેજબા | : | તીર્થગોરની બહેન. |
શેવતી | : | તીર્થગોરની બ્રહ્મકન્યા. |
નૃત્યદાસી | : | એક દાસી. |