ઢાંચો:રૂપક કૃતિ/ઓગસ્ટ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

આ તે શી માથાફોડ !ગિજુભાઇ બધેકાની દ્વારા રચાયેલ બાળઉછેર કેળવણી પુસ્તક છે.

ગિજુભાઇ બધેકાએ પોતાની આગવી શૈલિમાં અને તેમના મનપસંદ વિષય બાળ સાહિત્ય અને બાળ કેળવણી ઉપર બાળકોના વાલીઓને બાળઉછેર અને બાલ માનસિકતા વિષેની માહિતી રસપ્રદ ઉદાહરનો દ્વારા બતાવી છે. બાળ સામ્ગોપનને માથાફોડ સમજતા માતા-પિતાઓ માટે આ એક આદર્શ પુસ્તક છે.

'"સાંભળ્યું કે ? આ હું તો હીંચકાવી હીંચકાવીને થાકી. મારા તો હાથ દુખવા આવ્યા, રોયાં છોકરાંયે કાંઈ થયાં છે ? દિ' બધો તો કવરાવે પણ રાતે ય સૂવા ન દે. લ્યો હવે આ દોરી તાણો; હું તો આ સૂતી. ને ન તાણો તો રહેવા દ્યો. સવાર સુધી થાકીને ઊંઘી જશે.”

'તમારી ચોપડીઓએ અમને સોરઠ દેશની મુસાફરી કરવાની તાલાવેલી લગાડી છે, અમે ક્યાં ક્યાં જઈએ તે સૂચવશો?'

'તમે સંઘરેલાં લોકગીતો અમારે લોકોને મોંએ સાંભળવાં છે, રાસડા રમાતા જોવા છે, ચારણોની વાર્તાઓ માણવી છે, ગીર જોવી છે, સિંહો જોવા છે, માટે કોઈ ભોમિયો આપો, અથવા સાથે આવો!'

નિશાળો-કૉલેજોની લાંબી રજાઓ પડવાની થાય ત્યારે ત્યારે ઓળખીતા અને અણઓળખીતા કોઈ કોઈ તરફથી આવાં પુછાણ આવી પડે છે, પરંતુ એ બધાંની અંદર એક-બે શરતો મુકાયેલી હોય છે : 'આ બધું અમારે તા. ૧૦મીથી ૧૭મી સુધીમાં જોઈ લેવું છે.' 'આ બધું જોવા માટે અમારી સાથે પંદર નાનાંમોટાં બાળકો, ત્રણ બહેનો ને સાત ભાઈઓ છે.' ભાનુલાલે ઘોડિયાની દોરી હાથમાં લીધી. પોતે ભલા માણસ હતા. છોકરાને હીંચોળવા માંડ્યા.

નાનો ચીનુ જરાક છાનો રહે ને પાછો ચીસ પાડી રડે. વળી ભાનુલાલ જરાક મોટા મોટા હીંચકા નાખે એટલે સહેજ જંપે ને વળી પાછો રડવા લાગે.

ભાનુલાલ પણ થાક્યા. તે કહેઃ "કોણ જાણે શું થયું છે ! છોકરો કોઈ દિ' આમ રાત આખી નથી રોતો. ચાલ જરા ઘોડિયું તો જોઉ.”

(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''" 
(**short introductory statement**) [[સર્જક:**name**|]]. 
(**Summary statement about work**)
''
[[File:**filename**.jpg|150px|right]] <!--80px if portrait orientation-->
<div style="margin-left: 2em; font-size: 0.88em;">
(**snippet of starting text of work**)
</div>
:('''[[**pagename**|Read on...]]''')