નિત્ય મનન/૧૨-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૧-૧૨-’૪૪ નિત્ય મનન
૧૨-૧૨-’૪૪
ગાંધીજી
૧૩-૧૨-’૪૪ →


“दया धर्मका मूल है” — ऐसा तुलसीदासजीने कहा है और कहते हैं : “तुलसी दया न छाँडि़ये जब लग घटमें प्रान ।" हम सब दयाके भिक्षुक कैसे दया करें और किस पर ?

१२-१२-’४४
 “દયા ધર્મકા મૂલ હૈ” — એમ તુલસીદાસજીએ કહ્યું છે અને કહે છે : “તુલસી દયા ન છાંડિયે જબ લગ ઘટમેં પ્રાન.” આપણે સૌ દયાના ભિક્ષુઓ કેવી રીતે દયા કરીએ ને કોના પર કરીએ ?

૧૨-૧૨-’૪૪