નિત્ય મનન/૧૬-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૫-૩-’૪૫ નિત્ય મનન
૧૬-૩-’૪૫
ગાંધીજી
૧૭-૩-’૪૫ →


क़िस्मत और पुरुषार्थका झगड़ा रोज़ चलता है । हम पुरुषार्थ करते रहें और परिणाम ईश्वर पर छोड़ें ।

१६-३-’४५
 

ભાગ્ય અને પુરુષાર્થનો ઝઘડો રોજ ચાલ્યા કરે છે. આપણે પુરુષાર્થ કર્યા કરીએ અને પરિણામ ઈશ્વર પર છોડીએ.

૧૬-૩-’૪૫