નિત્ય મનન/૧૫-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૪-૩-’૪૫ નિત્ય મનન
૧૫-૩-’૪૫
ગાંધીજી
૧૬-૩-’૪૫ →


धैर्यसे, शांतिसे क्या क्या नहीं हो सकता है ! उसका तजर्बा जो लेना चाहें उनको रोज़ मिल सकता है ।

१५-३-’४५
 

ધૈર્યથી, શાંતિથી શું નથી થઈ શકતું ! એનો અનુભવ જે લેવા માગે તેને રોજ મળી શકે.

૧૫-૩-’૪૫