નિત્ય મનન/૧૪-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૩-૩-’૪૫ નિત્ય મનન
૧૪-૩-’૪૫
ગાંધીજી
૧૫-૩-’૪૫ →


मरें कैसे ? आत्महत्या करके ? कभी नहीं । आवश्यकता पर मरनेकी तैयारी रखकर मरें तब तो जिंदा रहनेके लिए मरें ।

१४-३-’४५
 

કેવી રીતે મરીએ ? આત્મહત્યા કરીને ? કદી નહીં. જરૂર પડતાં મરવાની તૈયારી રાખીને મરીએ તો તો જીવતા રહેવા માટે મરીએ.

૧૪-૩-’૪૫