નિત્ય મનન/૧૩-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૨-૩-’૪૫ નિત્ય મનન
૧૩-૩-’૪૫
ગાંધીજી
૧૪-૩-’૪૫ →


अहिंसाके मार्फत स्वतंत्रता पानेका एक ही मार्ग है : मर कर जीते हैं, मार कर कभी नहीं ।

१३-३-’४५
 

અહિંસા મારફતે સ્વતંત્રતા મેળવવાનો એક જ માર્ગ છે. મરીને જીવીએ, મારીને કદી નહીં.

૧૩-૩-’૪૫