નિત્ય મનન/૨૦-૩-’૪૫
Appearance
← ૧૯-૩-’૪૫ | નિત્ય મનન ૨૦-૩-’૪૫ ગાંધીજી |
૨૧-૩-’૪૫ → |
छोटी २ बातें जब हलाक करें तब समझना कि कहाँ भी आसक्ति है। उसे ढूँढ़ो और निकालो। बड़ी बातोंमें हम सीधे रहते हैं ऐसा मानना भ्रम है । बड़ी बातोंमें हम मजबूर होते है । उसका नाम सीधापन नहीं है |
२०-३-’४५
નાની નાની બાબતો હેરાન કરે ત્યારે સમજવું કે ક્યાંક આસક્તિ રહેલી છે. તેને શોધી કાઢીને દૂર કરો. મોટી બાબતોમાં આપણે સીધા ચાલીએ છીએ એમ માનવું એ ભ્રમ છે. મોટી બાબતોમાં આપણે લાચાર હોઈએ છીએ. એ સીધાપણું ન કહેવાય.
૨૦-૩-’૪૫