લખાણ પર જાઓ

નિત્ય મનન/૨૩-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૨-૩-’૪૫ નિત્ય મનન
૨૩-૩-’૪૫
ગાંધીજી
૨૪-૩-’૪૫ →


ग़लती ग़लती मिटती है जब दुरस्ती कर लेते हैं । ग़लती जब दबा देते हैं, तब फोड़ाके जैसी फूटती है और भयंकर स्वरूप लेती है ।

२३-३-’४५
 

ભૂલને સુધારી લઈએ એટલે ભૂલ મટી જાય છે. પણ ભૂલ દબાવી દઈએ છીએ ત્યારે તે ગૂમડાની પેઠે ફૂટે છે અને ભયંકર સ્વરૂપ લે છે.

૨૩-૩-’૪૫