લખાણ પર જાઓ

નિત્ય મનન/૨૫-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૪-૩-’૪૫ નિત્ય મનન
૨૫-૩-’૪૫
ગાંધીજી
૨૬-૩-’૪૫ →


धैर्य किसे कहें ? शंकराचार्य कहते हैं : एक सुली — घासकी — लो, समुद्र किनारे बैठो और सुली पर पानीका बुंद लो । अगर धैर्य होगा और नज़दीकमें ऐसी खाई है जिसमें बुंद सुरक्षित रह सकता है, तो कालवशात् समुद्र खाली होगा। यह क़रीब २ पूर्ण धैर्यका दृष्टांत है ।

२५-३-’४५
 

ધૈર્ય કોને કહેવાય ? શંકરાચાર્ય કહે છે : ઘાસની એક સળી લઈને સમુદ્રકિનારે બેસો ને સળી પર પાણીનું એક એક ટીપું લો. ધૈર્ય હશે અને નજીકમાં ટીપાં સચવાઈ રહે એવી ખાઈ હશે તો કાળે કરીને સમુદ્ર ખાલી થશે. આ લગભગ પૂર્ણ ધૈર્યનું દૃષ્ટાંત છે.

૨૫-૩-’૪૫