નિત્ય મનન/૨૭-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૬-૩-’૪૫ નિત્ય મનન
૨૭-૩-’૪૫
ગાંધીજી
૨૮-૩-’૪૫ →


साँप और मनुष्यमें क्या फ़रक ? देखने में साँप पेटके बल चलता है, मनुष्य पैरों पर टटार रहकर चलता है। लेकिन यह देखाव है । जो मनुष्य मनसे पेटके बल चलता है, उसका क्या ?

२७-३-’४५
 

સાપ અને માણસમાં શો ફેર ? સાપ પેટે ચાલે છે, માણસ પગ પર ટટાર રહીને ચાલે છે. પણ આ દેખાવ છે. જે માણસ મનથી પેટે ચાલે છે તેનું શું ?

૨૭-૩-’૪૫