નિત્ય મનન/૨૮-૩-’૪૫
Appearance
← ૨૭-૩-’૪૫ | નિત્ય મનન ૨૮-૩-’૪૫ ગાંધીજી |
૨૯-૩-’૪૫ → |
प्रतिदिन मौनका महत्त्व मैं देखता हूँ । सबके लिए अच्छा है, लेकिन जो कामोंमें डूबा रहता है उसके लिए तो मौन सुवर्ण है ।
२८-३-’४५
મૌનનું મહત્ત્વ હું દરરોજ જોઉં છું. મૌન સૌને માટે સારું છે. પણ જે કામમાં ડૂબેલા રહે છે તેને માટે તો મૌન સોના જેવું છે.
ર૮-૩-’૪૫