નિત્ય મનન/૨૮-૨-’૪૫
Appearance
નિત્ય મનન ગાંધીજી
← ૨૭-૨-’૪૫ | નિત્ય મનન ૨૮-૨-’૪૫ ગાંધીજી |
૧-૩-’૪૫ → |
गुनाह छिपा नहीं रहता । वह मनुष्यके मुख पर लिखा रहता है । उस शास्त्रको हम पूरे तौरसे नहीं जानते, लेकिन बात साफ़ है ।
ગુનો છૂપો નથી રહેતો. તે માણસના મોઢા પર લખેલો હોય છે. એ શાસ્ત્ર આપણે પૂરેપૂરી રીતે જાણતા નથી, પણ એ વાત સ્પષ્ટ છે.