નિત્ય મનન/૨-૩-’૪૫
Appearance
← ૧-૩-’૪૫ | નિત્ય મનન ૨-૩-’૪૫ ગાંધીજી |
૩-૩-’૪૫ → |
‘निर्बलके बल राम’ के जैसा ही साम ३४–१८ में है । जो टूट गया है उसके नज़दीक परमात्मा है ही, और जिसको सच्चा पश्चात्ताप हुआ है उसे बचा लेता है ।
२-३-’४५
‘निर्बलके बल राम’ જેવું વાક્ય સામ ૩૪–૧૮માં છે. જે ભાંગી પડ્યો છે તેની નજીક પરમાત્મા છે જ, અને જેને સાચો પશ્ચાત્તાપ થયો છે તેને બચાવી લે છે.
૨-૩-’૪૫