નિત્ય મનન/૩-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨-૩-’૪૫ નિત્ય મનન
૩-૩-’૪૫
ગાંધીજી
૪-૩-’૪૫ →


आइझाया ४१–१० में कहता है : डरो नहीं, क्योंकि परमात्मा तुम्हारे पास ही है ।

३-३-’४५
 

આઈઝાયા ૪૧–૧૦માં કહે છે : ડરો નહીં, કેમ કે પરમાત્મા તમારી પાસે જ છે.

૩-૩-’૪૫