નિત્ય મનન/૩૦-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૯-૩-’૪૫ નિત્ય મનન
૩૦-૩-’૪૫
ગાંધીજી
૩૧-૩-’૪૫ →


नियमका छूट जाना कैसा खतरनाक है । मुंबई आया और रोज़ लिखना छूटा ।

लिखा :३-४-’४५
३०-३-’४५
 

નિયમ તૂટે એ કેવું જોખમકારક છે ! મુંબઈ આવ્યો ને રોજ લખવાનું છૂટી ગયું.

લખ્યું : ૩-૪-’૪૫
૩૦-૩-’૪૫