લખાણ પર જાઓ

નિત્ય મનન/૫-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૪-૧૨-’૪૪ નિત્ય મનન
૫-૧૨-’૪૪
ગાંધીજી
૬-૧૨-’૪૪ →


मीराबाईके जीवनसे हम बड़ी बात यह सीखते हैं कि उसने भगवानके लिए अपना सब कुछ छोड़ा — पति भी ।

५-१२-’४४
 

મીરાંબાઈના જીવનમાંથી મહત્ત્વની વાત આપણે એ શીખીએ છીએ કે, તેણે ભગવાનને માટે પોતાનું સર્વસ્વ છોડ્યું — પતિ પણ.

૫-૧૨-’૪૪