નૈનન મેં હો નૈનન મેં રહો
Appearance
જીમત પિયા પ્રાન જીમાવતી પ્રેમાનંદ સ્વામી |
પદ ૫૦૩ મું
નૈનન મેં હો નૈનન મેં રહો, ઘનશ્યામ પિયા…. – ટેક
આય બસો ઘનશ્યામ નૈનનમેં, કાલ કુમતિકું દહો….ઘન – ૧
શ્રી ઘનશ્યામ બિના મેરો મન, સ્વપનેઉ ઔર ન ચહો….ઘન – ૨
શ્રી ઘનશ્યામ નામકી રટના, રસના નિશદિન કહો….ઘન – ૩
તન મન પ્રાન લે શ્યામ ચરન પર, પ્રેમાનંદ બલી જહો….ઘન – ૪
અન્ય સંસ્કરણ
[ફેરફાર કરો]નૈનન મેં હો નૈનન મેં રહો,
ઘનશ્યામ પિયા…. – ટેક
આય બસો ઘનશ્યામ નૈનનમેં,
કાલ કુમતિકું દહો….ઘન – ૧
શ્રી ઘનશ્યામ બિના મેરો મન,
સ્વપનેઉ ઔર ન ચહો….ઘન – ૨
શ્રી ઘનશ્યામ નામકી રટના,
રસના નિશદિન કહો….ઘન – ૩
તન મન પ્રાન લે શ્યામ ચરન પર,
પ્રેમાનંદ બલી જહો….ઘન – ૪