પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮ : ક્ષિતિજ
 

૮૮ : શિતિજ ‘ા. એણે અમારાં વન બાળી અમને દુશ્મન બનાવ્યા છે. ‘એ પ્રસંગ વીતી ગયો. અમને તમે મૈત્રી આપી. હું સહુને ભેગાં કરવા ભેગાં કરીને અમારા વનનાં વહાણ બનાવવાં છે અને અમારાં મથું છું.’ સૈનિકોથી જગત સર કરવું છે, ખરું ?' ઉત્તુંગ બોલ્યો. ‘જગત એમ સર નહિ થાય. હું તો અમારું અને તમારું રક્ષણ ખોળું છે તે ? એક નાનકડી પ્રજા શાલ્મલી અને લક્ષદ્વીપ જીતી જંબુદ્વીપ જીતવા છું. જોતો નથી, સિંધુના તટ સુધી એ રોમન પ્રજાના ધનુષ્યટંકાર સંભળાય ધસી રહી છે તે ?’ ‘સિંધુ સૌરવીના રાજવીઓ શું કરે છે ? એમને કેમ કહેતો નથી ?” ‘તમે અને તે બન્ને લડ્યા કરો છો તે અટકાવવા હું અહીં આવ્યો છું. ‘અમે નિર્લેપ છીએ.’ ‘નાગસૈન્ય હજી હમણાં જ ઉત્તરના નાગની સહાયે ગયું હતું. આર્ય અને નાગપ્રજા એક છે અને એક છે એવું માને, તો આપણે જંબુદ્વીપ િ તો ભરતખંડ સાચવીશું.' ‘સાચવીને કોણ ભોગવશે ?’ ‘હું હજી સુધી સાધુ છું. અને મારો ઉદ્દેશ ફળે એટલે સંન્યાસી બનીશ. મારો વિજય હું તને આપીશ. પછી કાંઈ ?’ નાગવીરો ! સુબાહુને ચીડવવા માટે આપણે અહીં બોલાવ્યો નથી. એને જવાબ આપવાનો છે. વિચાર ભલે કરો, વાદ ભલે કરો; પરંતુ મૂળ પ્રશ્ન ન ભૂલશો.’ ઉલૂપી બોલી. ‘ઉલૂપી ! તું આ કેમ બની જતી નથી ?' કોઈએ પ્રશ્ન કર્યો. ‘હું મારાં સંસ્થાનને - મારા મંડળને એકલું રાખવા માગતી નથી. હું આર્યા બનવા મથી રહી છું. પરંતુ જ્યારે આખું નાગમંડળ આર્ય બનશે ત્યારે હું આર્યા બનીશ. એકલી નહિ.' નાગમંડળને તારી ખોટ જણાવા નહિ દઈએ.’ ઉત્તુંગે કહ્યું. ‘મારી ખોટમાં તું સંઘપતિ બનીશ એ હું જાણું છું. મને સંઘપતિત્વનો મોહ નથી.' ‘તો તને ઉપાડીને કોઈ લઈ જશે.’ ઉત્તુંગે હસીને કહ્યું. ‘આર્યભાવના આપણા કરતાં સારી છે. મને યુદ્ધકેદી તરીકે ઉપાડી ગયેલો સુબાહુ મને પાછી મૂકી ગયો હતો એ ભૂલીશ નહિ. આપણા પ્રદેશમાં તો સ્ત્રીપુરુષ પકડાયાં કે તેને નાગમંડળ ગળી જ જવાનું.