પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦ : ક્ષિતિજ
 


તેજ ક્ષણે ઉલૂપી મંદિરનાં પગથિયાં ચઢી રહી હતી. મને તમ જોઈ, છેક.ક્ષમાની પાસે થઈને તે ગઈ, છતાં તે ક્ષમાને જાણે ઓળખતી ન હોય એવો દેખાવ કરી સહુનાં માન મેળવતી ઝડપથી આગળ ચાલી ‘એનાંથી સાવધ રહે.' એની બીકે વાત બદલી વૃદ્ધે ડોકું ધુણાવાં ક્ષમાને કહ્યું. તે વખતે દેવાલયના ઉદ્યાનમાં બહુ વસતી નહોતી. સહુ કોઈ મંદિરમાં જઈ દર્શન માટે ભેગાં થયાં હતાં. આ વૃદ્ધ સરખા દસ-બાર પુષ્કરક્ષકો જુદે જુદે સ્થળે બેઠા હતા, તેથી વૃદ્ધે ક્ષમા સાથે આટલી વાત R કરી. અને ‘મને અહીંની કશી જ ખબર નથી.' JU 203 ‘મારી પાસે આવજે. હું તારા ઓરડાની જોડાજોડ રહું છું.’ ‘ઠીક.’ કહી ક્ષમા પાછી પોતાને સ્થાને આવી ઊભી. તે થોડી વાર ઊભી ન ઊભી એટલામાં ઉલૂપી દર્શન કરી બહાર નીકળી. 2₂ આવ્યા. બે જણ ઉલૂપીને આગળ રાખી લગભગ સાથે જ પગથિયાં ઊતરવા લાગ્યા. ક્ષમાના ઓટલા પાસે આવતાં ઉલૂપીએ ક્ષમા તરફ જોયું આવ્યા અને તેની જ પાછળ ઉત્તુંગ અને સુબાહુ પણ બહાર નીકળી ને કહ્યું ક ‘ક્ષમા !' ‘ક્ષમા !’ G ક્ષમાએ ઉલૂપી સામે જોયું, ક્ષમાના નામની ખબર ઉલૂપીને ક્યાંથી ‘મારે જવું ક્યાં ?’ ક્ષમાએ પૂછ્યું. 1 જ્યાં જવાય ત્યાં પડી ? ‘મારું નામ જાણો છો ?’ ક્ષમાએ હિંમતથી પૂછ્યું. ‘હા, તમારાં બીજાં નામની પણ મને ખબર છે.' ‘એમ ? ક્યાંથી જાણો છો?’ ‘એ કહીશ કોઈ દિવસ, પણ ઉત્તુંગ સાથે ફાવે છે ને ?’ ‘હા.’ ક્ષમાએ કહ્યું. ‘ત્યારે કાલે જ તમને અને ઉત્તુંગને પરણાવી દઈએ. અરે કોણ છે ?' કહી ઉલૂપીએ તાળી પાડી.. બેત્રણ સ્ત્રીઓ કૈંકથી નીકળી ઉલૂપી પાસે નમ્રતાથી ઊભી રહી. ‘કાલે લગ્નક્રિયા છે. તૈયારી કરાવો.' ‘ઠીક.’ કહી તે સ્ત્રીઓ અદૃશ્ય થઈ ગઈ.