પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મંદિરમાં : ૬૧
 


‘સુબાહુ ! કાલ તો અહીં રહેવું જ પડશે.' ઉલૂપીએ પાછળ ઊભેલા સુબાહુને કહ્યું. ‘મારે શું છે ?’ ‘ક્ષમાના લગ્નમાં તું ન હોય ? મેં જ અમને આવી ઉમદા સ્ત્રી શોધી આપી. એક નાગપુરુષ સુખી થશે.' અને ક્ષમાએ ઉલૂપી તરફ એક ઝેરભરી નજર નાખી.