પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૭૬ ગાંધીજીનો અક્ષરદેહ વરસ પહેલાં જે ચોખાનો ભાવ ગૂણીનો ૨૧ શિલિંગ હતો તે ૧૮૮૪માં ૧૪ શિલિંગ થઈ ગયો. . . . એમ કહેવાય છે કે કારો આરબો પાસેથી પોતાની જરૂરિયાતની ચીજો છસાત વરસ પર જે ભાવ હતા તે કરતાં ૨૫ થી ૩૦ ટકા ઓછે ભાવે ખરીદી શકે એશિયાઈ અથવા ‘આરબ’ વેપારીઓ પર કેટલાક લોકો જે અંકુશો મૂકવા ઇચ્છે છે તેની લંબાણથી ચર્ચા કરવાનું કમિશનને સોંપેલા કાર્યની મર્યાદામાં આવતું નથી. અમે અઢી નત ટહું રુલીને સંતોષ માનીશું જેઘળા અવઝોનને અંતે અમે વા મુદ્દ ગમિત્રાય પર આવ્યા છીણુ કે આ વેપારીયોની નાગરીથી આવા સંસ્થાનને રામ થયો છે, અને તેમને માટે ટ્રાનિયર વાયરાઘડવા " બન્યાયી નઢી તો, શેરડઢાપામવું થશે. (નાગરી આપના અરજદારોએ કર્યું છે.). આવેપારીઓ લગભગ બધા જ મુસલમાનો છે. તેઓ શરાબ કાં તો બિલકુલ નથી પીતા અથવા તો બહુ થોડો પીએ છે. સ્વભાવે તેઓ કરકસરિયા છે ને કાયદાને આધીન રહીને ચાલનારા છે. એક કમિશનર મિ. સૉન્ડર્સ, પોતાના વધારાના રિપોર્ટમાં લખે છે: મુક્ત હિંદી વેપારીઓ, તેમની હરીફાઈ તથા તેને પરિણામે વપરાશની વસ્તુઓનો જનતાને માટે લાભકારી એવો ભાવઘટાડો (છતાં વિચિત્ર એ છે કે તેઓ એને વિશે ફરિયાદ કરે છે) – એ બધાં ઉપરથી એટલું સ્પષ્ટ જણાય છે કે હિંદી દુકાનો ગોરા વેપારીઓની વધારે મોટી પેઢીઓને આધારે ચાલે છે. આ રીતે ગોરાઓ પોતાનો માલ વેચવા માટે એ લોકોનો ઉપયોગ કરે છે. તો ઇચ્છો તો હિંદીઓને આવતા અટકાવી દો. ખાલી મકાન હજી પૂરતાં ન હોય તો, આરબો અગર હિંદીઓ, જેઓ આ અર્ધાથી ઓછા વસવાટવાળા દેશની ઉત્પાદન તથા વપરાશની શક્તિમાં વધારો કરે છે તેમને બહાર કાઢીને વળી બીજાં ઘર ખાલી કરાવો. પણ આ એક બાબતને દૃષ્ટાંત તરીકે લઈને તેનાં પરિણામોનો આપણે વિચાર કરીએ. એ શોધી કાઢો કે મકાનો ખાલી પડી રહેવાને લીધે મિલકત તથા રોકેલાં નાણાંનું મૂલ્ય કેવું ઊતરતું જાય છે, અને ત્યાર પછી ઘર બાંધવાના ધંધામાં અને એ ધંધા પર આધાર રાખનાર માલસામાન પૂરો પાડનાર ધંધાઓ તથા દુકાનોમાં કેવી મંદી આવે છે. જુઓ કે આને લીધે ગોરા કારીગરોની માગ કેવી ઘટે છે, અને એટલા બધા લોકની ખર્ચ-શક્તિ ઘટવાને લીધે, એ પછી તરત જ સરકારી મહેસૂલની આવક ઘટવાની કેવી વકી રહે છે. પછી છટણી કરવાની અગર કર નાખવાની અગર બંનેની જરૂરિયાત ઊભી થવાની. આ પરિણામનો, અને બીજાં પરિણામો જે એટલાં બધાં છે તેમનો વિગતવાર વિચાર કરી શકાય તેમ નથી તે પરિણામોનો, સામનો કરી જુઓ; અને પછી જો અંધ કોમી ભાવના અથવા ઈર્ષા ચડી વાગવાની હોય તો ભલે તેમ થાઓ. તાજેતરમાં ટેંગરમાં ભરાયેલી સભામાં એક વક્તા (મિ. કલેઈટન)એ કહ્યું હતું : કુલી મજૂર જ માત્ર નહીં, આરબ દુકાનદાર પણ સંસ્થાનને લાભદાયક નીવડયો છે. હું જાણું છું કે આવો અભિપ્રાય લોકોને ગમતો નથી, પણ મેં દરેક દૃષ્ટિબિંદુથી આ પ્રશ્ન વિચારી જોયો છે. આપણે શું જોઈએ છીએ? માર્કેટ સ્કૉરની ચારે બાજુએ મકાનોની જમીન પર નફાના આટલા ટકા કેવળ આરબ દુકાનદારોને કારણે મળે છે. જે જમીન કોઈ બીજાએ કદી લીધી ન હોય તે કુલીઓએ લેવાથી જમીનમાલિકોને લાભ થયો છે.