પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬
ગાંધીજીનો અક્ષરદેહ.

પત્રક ૧૮૯૭ના કાયદા નં. ૨૮ અનુસાર પાસ પાસનું અધિયું નામ. લિંગ વતન પિતાનું નામ માતાનું નામ જ્ઞાતિ વય ઊંચાઈ વર્ણ ચિહ્ન પરિણીત હોય તો, કોની સાથે હોદ્દો નિવાસસ્થાન ગાંધીજીનો અક્ષરદેહ ધંધો તારીખ પાસ મૅજિસ્ટરિયલ ડિવિઝન... પાસ ધારણ કરનાર હિંદીનું નામ.. લિંગ વતન (દેશ તથા ગામ ) પિતાનું નામ માતાનું નામ જ્ઞાતિ વય ઊંચાઈ વર્ણ ચિહ્ન પરિણીત હોય તો, કોની સાથે હોદ્દો નિવાસસ્થાન ધંધો યા નિર્વાહનું સાધન સ્થળે આજ રોજ તા. માસ, ૧૮૯ હિંદી વસાહતી સંરક્ષણ અધિકારી આજ તા. ૨૯મી મે ૧૮૯૭ને રોજ ગવર્નમેન્ટ હાઉસ, નાતાલ,માં આપ્યો. નામદાર ગવર્નરના હુકમથી, પરિશિષ્ટ ૫ નાતાલની માનનીય ધારાસભાને વિનંતીપત્ર, તા. ૨૬-૩-૧૮૯૭ મૂળ પાઠ માટે જુઓ પા. ૨૨૧–૨૪. [મૂળ અંગ્રેજી] છાપેલી અંગ્રેજી નકલની છબી પરથી એસ. એન. ૨૪૩૦–૩૫. થૉમસ કે. મરે કૉલોનિયલ સેક્રેટરી