પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશક-૧૧ નથી જ એમ માની લેવું, એમાં ઉતાવળ છે એટલું જ નહીં પણ પોતાની અશકિતના જ ગુલામ બનવા જેવું છે. સુરુચિ ફરતી જાય છે તેની સમ્રુત્ક્રાન્તિના ઇતિહાસમાં પગથિયાં જોવાનું કાય ગમે તેટલુ વિકટ હાય, તથાપિ વિદ્યમાન કવિઓમાં આજે પણ જોનાર જોઈ શકે એમ છે, કે · મૂળ શકિત મુદ્દલ નહીં એવામાંથી કવિ થઇ શકેલા છે. વળી અનુકર- ણિયામાંથી ચેડાજ વખતમાં સારી પેઠે સ્વતંત્રતા ખીલવી શકલા, એવા વગતે આપણા ઉત્તમાતર દાખલા “ કલાપી ” છે. tr 39 ૧૨ જશે! પામર કવિતા તેા દેવી, કલા લેકસમૂહ. કવિ તે ગુરુ ઋષિ, દેવદૂત, સર્વે નિઃસ્વાર્થી નિરાડમ્બર, અનન્ય તામય ભકિતભાવે સેવવા ચેાગ્ય વગેરે અન્યોન્યપુષ્ટ અંશાની બનેલી ભાવના એટલી તા પ્રતિષ્ઠિત છે કે તેના વિવરણ અને સમર્થનમાં દુનિયાના અગ્રેસર કવિ અને મધ્યમીમાંસા, ફિલસૂફે જ્ઞાનીઓ અને ચિન્તાનાં મહાવાકયે જ ઉતારિયે, તોય પાનાં તે પાનાં ભરાય. અહીં ગુજરાતમાં સારી રીતે જાણીતા એક લેખક એવાં ત્રણ આપ્ત વચને એક વાકયમાં સાથે સાંકળે છે, તે વાકય જ ઉતારીશ. “ Poets are the heralds of philosophy ( ફિલસૂફી મેહુ માઠુ ભાખે છે તે કવિઓએ તો આગળથી કથેલ ડાય છે ), એ વડવ ( Wordsworth) નું સૂત્રઃ જ્ઞાન એ કવિતાના આત્મા છે એ ગોવધનરામના સિદ્ધાન્ત; “કવિ એકલે દી ’’ એ ગીતા-ઉપનિષદોનું ૐ અર્થે રહસ્ય.

}} ૧૩. આ નવ સારામાંથી . એ નવા છે, આકના ‘ વસન્ત’ માસિક અષાઢ ) માં છાપ્યા, ત્યારે ‘ પ્રજાખન્ધુ ' સાતવારિયામાં ભાષ

  • સાહિત્યપ્રિય ( રા. રા. ચુનીલાલ વમાન શાહ), એમણે પોતાના

9 ( વિ. ૧૯૮પ '** શાહ ),

  • ન્હાનાલાલ દલપતરામ કવિ “ કવિ એટલે ટ!”

વાપરેલા ત્રણ શબ્દોને અર્થ એવા નથી કે કવિ માત્ર દૃષ્ટા, સંસ્કૃત કુલગુરુને પણ દૃષ્ટા નથી કહેતી. વેહ્તાના કવિ, વામિક સંહિતાના વ્યાસ એટલા જ છા! આ કલિયુગી અમાનામાં તુલસીદાસ, જ્ઞાનદેવ, અને પ્રેમાનન્દ જેવા માટે છા પદના દાવા થાય છે, ત્યારે હું પૂછીશ-પૂ, સ્તુને કટવ !…શુ આ અર્વાચીને કાલિદાસથી ચડે ? એમ લાઘવ માટે પ્રણાલિકા કવિ અને મહાભારત

( ૧૬ )