પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશક-૧૪ ૧૪ ગળેલ: દરિયાઇ નાળિયેર, અન્દરથી ગર્ભાઇ ગયેલું પણ કાચલી વગેરે રક્ષાકલેવરને જરાય ઇજા પ્હોંચી ન હોય, તે જીવન્મુકત માણસના દૃષ્ટાન્ત લેખે ચેાગ વેદાન્ત સુપ્રીવાદ અને ભગતેનાં પઢામાં જાણીતું છે આ એક શબ્દ શિવાય આ-છેલ્લી કડીની ત્રણ લીટી (વણું કરીને) ભાઇ “કુસુમાકર” (રા. રા. શમ્ભુપ્રસાદ જોશીપરા)ની છે. ચેાધી લીટી પણ એમની, પાંચમી સાથે આખી કડીના લયસંવાદ કાજે, જરા છન્દ ફેરવીને મુકી છે. કવિતઃ કલાની જીવન્મુકિત અને ફિલસી તેમ ધર્મની છત્રસુતિ સહાદર અર્જુન ઇં; રૂપક ફેરવીને કહુંયે તે, ભાવનામય જીવન રૂપ એકજ હીરના પ અને એ પાસા છે. અને આ કારણથી અને આ માંહુ ઇવી વીરામી

  • *&#

સદી લેખક પણ આપણી આ સંસ્કૃતિના શાસ્ત્રકારની જૂતામાં જાતી પરમ્પરાને આ ચેપડીના આરમ્ભમાં અનુસરી શકું છું. દરેક આ શાસ્ત્રકાર પોતાના શાસ્ત્રના આ ભ્રમાં પ્રતિજ્ઞા કરે છે જે એનું શ સ મેક્ષમ પ્રવાસી ને અપ્રતિકૂલ અને ઉપક રક હાવાથી જ તે એના ખાય કરે છે. દુનિયામાં જીવવું અને પ્રાપ્ત કર્મો કરવાં તે ભાવનામય હૃદયે થાય તેમાં જ સાચુ જીવન છે અને કતવ્યપાલનની શાન્તિ છે, તથા હૃદયની આવી ભાવના અયતા ખિલવવા પેાષવા અને ટકાવવા માટે કવિતા અને કલાનાં સાધન નિલ, આકર્ષક, આનન્દ જેતે સ્થાપી ભાવ છે એવાં, અને ફલપ્રાપ્તિ સદ્ય આપે એવાં છે, વ્હાલી ગૃહિણી અને સન્મિત્ર જેવાં એ ડગલે ડગલે સદમધ આપે છે, અને સાત્ત્વિકતાનું વાતાવરણ જમાવે છે. સદગુરુ અને સન્તસમાગમ તેમ મહત્સમાગમના જેવાં એ પાવક અને શ્રેયસ્કર છે. વળી

  • અને આવા ગળેલ હૈચાથી ઉલટું તે આખું, એટલે વ્યવહારુ, ભાવનામૂઢ,

દુન્યવી, કદાચ આ એક શબ્દ ફેરવતાં જ મૂલ કર્તામા કથનની આખી ઝોક હું ફેરવી નાખતા હાઇશ. માટે આને પણ અપનાવી મ્હારી કડી મનાવી લીધી છે. ↑ વ્હેલી ત્રણ પૈકિત શાલિની છન્દની, જેનુ માપ-મ ત ત ગા ગા; વિવરણમાં વાપરેલી પરિભાષા પ્રમાણે આની વ્યાખ્યા, મા(તારા) તા(રાજ) તા (રાજ) ગા ગા. ૪થી પંકિત ત ત ત ગા ગા એ માપની એટલે શાલિનીને કો વણી ગુરુ, આમાં લઘુ, એટલે જ એ બે વચ્ચે ફેર છે. આ છત્ત્વનું નામ પ્રાકાર અન્ય ( અને ખીજા ત્રણ- જુવા રણપિ’ગલ પૃ ૨૮૪ ). છેલ્લી પંકિત વસન્ત તિલક છે, (૨૮)