લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશક ૨૬ સૌ સેવક જ કવિ. અને આપણી કવિતાંનું ભવિષ્ય કેવું લાગે છે, એ સવાલના પ્રથમ વ્હેલે જવાબ આ, જે વિચારપ્રધાન કવિતા હજી ઉંચી ચડશે, નવાં ક્ષેત્રા સર કરશે, અને વધારે ફેલાણે નિઃસશય. ' 9 મહાકાવ્ય વિચારપ્રધાન કવિતાજાતિમાં જ શકય છે. વેનરિત્ર', ઈંદ્રજિત વધ શાન્તિસુધા ’, ‘ કલિકા ’ વગેરે લખાય છે તે જાણું છું: પણ યથાર્થનામ ઞ હા કા ૦ હજી નથી જ સાચું, એમ નન્ને ભણ- વામાં લખાયાં છે તે લાંબાં કાવ્ય માધક અને કવિતાશાખીનાને હૈયે તે વસી સંક્રાન્તિયુગ--જેને હું “ સુખારિ ” યુગનું નવું નામ આપું જાય, ત્યારે જ નથી. સાચું મહાકાવ્ય રચાય આ નદયુગ વા છુ' ( જીવા iller = * * * * કવિતા આ પ્રવેશકના છેલ્લા ટિપ્પણમાંની આયૉ,) તે–ચાલ્યા કરે છે, તેના મેક્ષ થયા સમઝાય, નવા યુગના અવતાર ત્યારે જ જોવામાં આવે, તથા તેની કયાં લક્ષણ-લક્ષણાએ વિશિષ્ટ થવાની એ તદ્દન નવે! સવાલ ત્યારે જ વિવેચકના દૃષ્ટિવલની ઉગમણી દિશાએ ઉગવા પામે. એ નવા જન્મ ગુજરાતી કવિતામાં જાતે જોવા પામીશ એવી મહામેાટી આશા મ્હને ઇ, સ, ૧૯૦૦-૧૯૨૦ લગી હતી. હવે નથી. ( G દરેક બાલક જન્મે છે ત્યારથી તે પોતાની નવી સૃષ્ટિ જન્માવે છે. પણ . વ્હલાણા વારે કે પેઢીએ પેઢીએ કે ‘સરસ્વતીચંદ્ર’, ‘કુસુમમાલા', 'કલિકા', 'ભગવાન કૌટિલ્ય’, ‘સત્યાગ્રહના પ્રયાગા’, ‘કાન્તા’, ‘ઇન્દુકુમાર’, ‘ઉષા’; ‘એ નારા આદમી’, ‘અનન્તા’, કે ‘અશકય આદશૅ જેવી જરા વધારે ધ્યાન ખેંચનારી ચાપડી બ્હાર પડતાં નવા યુગપ્રભાતનું કૂકડેફ઼એક લલકારીને ' દુન્યવી અને સ્થૂલ ત્રાજવે કાટલે મપાય એવી એ નવીનતા મુલે નથી. અછાન્દસ વસ' લાઇખર ‘’ ને તેા એમાં પાશ પણ નથી. ચાલતા રુચિતંત્રને લાભ લઈ તેને જરા નવું વલણ આપી દેવુ', તેજ આ રૂઢિરક્ષિત રુચિતત્રા પ્રદેશમાં સૂક્ષ્મ તથાપિ તેની લક્ષ્યસિદ્ધિએ મહાન નવીનતાને પ્રકાર છે. અથવા દેવનાગરી લિપિને આપણી ગુજરાતી લિપિ જોડે સરખાવા; ફક કેટલા તા સૂક્ષ્મ છે, તથાપિ રૂપ અને લેખનકાર્ય માટેના પ્રવાહીપણામાં કેટલા તેા મહાન · તફાવત પ્રજાની ઔચિત્યસાધક પ્રેરણાએ ઉપાવી લીધા છે. સ ક પ્રતિભા પણ સ્ફુટ અને શાસ્ત્રીય તાન્વેષણની વિચારણા કરતાં પ્રેરણાને વધારે મળતી આવે છે. એનું સ્વરૂપ પાંડિત્યલીલાનું નથી, માલેાચિત લીલાનુ છે, અજમ ચમત્કારનું છે, નિયતિને તાડવાના આભાસ દ્વારા સવિશેષ પાળતા વિધિ ખેલના જેલું, સૌ અધિકારી પ્રેક્ષકને મેહચિકત કરી મુકે છે. ( ૩૩ )