પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સવિતા લેખન માટે નિયમે ૧ વિદ્યુત ઉચ્ચારણ કવિતાલેખનમાં પક્તિને લય† શુદ્ધ ર્શાવવા એ મુખ્ય, જોડણીશુધ્ધિ એ મુકાબલે ઉતરતી, બાબત છે. આપણી ભાષામાં એ આ સ્વરાનાં ખે લિન્ન ઉચ્ચારણ થાય છે. સરખાવે!—કાઇ કૉંગળા; કેતુ અને કેમ. આમાંના વ્હેલા ઉચ્ચારણને લાંબુ કે સધૃત કદિયે તે ખીજી હાળું કે હવવ્રત કહેવાય. આ એ માટે જુદાં જુદાં ચિ આપણે વાપરતા નથી, અને નવુ ચિહ્ન ખરેખરી અને પૂરેપૂરી અને સૌના ધ્યાનમાં તુત બેસી જાય એવી અગત્યને માટે પણ જવાબદાર સુધારક । અત્યંત વિરલ દાખલામાં જ ઉમેરવાને તૈયાર થાય, અને વળી દૃઢ મર્યાદાએ બાંધીને જ પોતે પણ વાપરે. એ એના વિદ્યુત ( હાળાં ) ઉચ્ચારણ માટે અવળી માત્રા મે’ ગદ્યમાં પ્રથમ ૧૦ નવલરામ ત ઇમેજ લેાકના સક્ષિપ્ત ઇતિહાસ ' ( ગુજ- સા, ૫. ભડાળ ક્રિમિટ માટે ) છાપ્યા, તેમાં ( ઈ. સ.૧૯૧૪માં ), માત્ર અંગ્રેજી કે ફારસીમાંથી આવેલા શબ્દો મુખ્યત્વે વિશેષ નામેા–માટે વાપરી. અને આજે પણ ગદ્યમાં અવળી માત્રા હું તે (૧) એવાં સ્થાનેામાં, અને ( ૨ ) વાચકને ( ગાળ છે કે ગાળ એમ ) અર્થમાં શંકા પડવાના

  • અંગ્રેજી કવિતાલેખનના ઇતિહાસમાં લયને શુધ્ધ પ્રતિબિમ્બામાં કેટલી

પ્રગતિ થઇ છે તેને ખચાલ આવવાને જીવા ટેનિસનથી માંડીને છેલ્લા રાજકવિ બ્રિજિસ અને વિદ્યમાન રાજકવિ મેઝકીલ્ડની પાતપેાતાની કવિતાની જોડણી, અંગ્રેજી કવિતાલેખનમાં બ્રિજિસની પધ્ધતિ કાલક્રને છતી સસમત ખનરો એમ લાગે છે. પરંતુ આપણી ભાષાના ફેલાવને મુકાખલે, અંગ્રેજી જેવી આખી દુનિયામાં ચાલતી ભાષાના ફેલાવ જેટલા વધારે, તેણે આવશ્યક સુધારાને પણ સર્વસમ મનતાં વિલમ્બ લાગે જ. - પદ્યલય અને અવળી માત્રાને વળી સમ્બન્ધ જ રશે એમ રા, રા, નરસંહરાવ ભેાળાનાથ દીવિયા પૂછે છે, અને લખે છેઃ— નેન લખે કે ન, લચમાં તેથી શે ફેર પડવાના ? મ્હારી અલ્પમતિમાં કંઇ નથી ઉતરતું. ” (બુધ્ધિપ્રકારા માસિક, - જાન્યુવારી ૧૯૩૧, પૃ. ૨૭ ) >> (૪૧)