પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કવિતા લેખન માટે નિયમે તાર્ષિ કવિએ ખરું સાચવવાનું તે આ છે કે તત્સમ શબ્દો શુદ્ધ રાખીને જ એણે પોતાની પંકિતએ રચવી. ગુજરાતી કવિએ જેમ જેમ આ ભલા- મણ વિશેષ પાળવાને ચ્યાગ્રહ રાખતા જશે, તેમ તેમ એ લઘુગુરુ- દક ચિહને ગુજરાતી કવિતાના લેખન અને મુદ્રણમાંથી ઘટી જય. છેક જ વિરલ થઇ જઇ, પૂરેપૂરા હિષ્કાર પણ પામશે. અત્યારે તે એ ચિહ્ન પાને પાને શું કડીએ કડીએ પણ અનેક જોવામાં આવે છે, તે ગુજરાતી કવિએની તત્સમ શબ્દો વિષે બેદરકારીનું, તેમ ગુજરાતી જોડણીકારાની એકસરખી જોડણી માટેની માગણી કેટલી તે અકુદરતી અને વધારે પડતી છે, તેવુંજ માપ છે. ૩ મે અનુસ્વાર. આપણા ઉચ્ચારણમાં અનુસ્વાર પણ એ છે, પાચેા અને દૃ, સરખાવે ખ – ઐશ, માં – મંદિર. ખરી રીતે ઐક, એવા શબ્દોમાં અનુસ્વાર માત્ર પ્રતિનિધિ છે. જોડાક્ષર છે, અને તેના વ્હેલા અશ, ઐલિ, ડ, મંદિર, કૈપ, એ દરેક શબ્દમાં ખીજે વર્ષી અનુક્રમે ઞણ ન્ મ્ લખવા છાપવાની તસ્દી ટાળવાને જ અનુસ્વાર વાપરીને ચલાવી લઇયે છિયે કવિતાલેખનમાં સ્વર ઉપરના પોચા અનુસ્વાર, લઘુ સ્વરને ગુરુત બનાવવા હેાય ત્યારે તથા ગુરુ સ્વર ઉપરના પાંચે અનુસ્વાર, બંનેને માટે ન્હાનું ચિહન – અનુસ્વારનું પરિચિત ચિહન વાપરવું. પણ લઘુ સ્વરને ગુરુ બનાવતાં અનુસ્વારને માટે, તેમ દૃઢ અનુસ્વા- રને માટે માટું મીંડું કે પેલું વર્તુલ ૭ વાપરવું. આ ચિહન નથી નવું, નથી . નવું વસાવવું પડે એવું, નથી કેાઇ પશુ મુદ્રકને વાપરતાં ન આવડે કે વખત. લાગે એવું. વાચકને પણ એ નવું નથી. અને આ બે ચિલ્ડ્રન યથાયેાગ્ય વાપરવાનું ધારણ રાખે તા લઘુગુરુને તફાવત નિઃશંક પ્રત્યક્ષ થઇ જાય છે; પેચા ના ઉચ્ચારણ ભેદ પણ નિરીક પ્રત્યક્ષ થઇ જાય છે. કવિ જે પ્રમાણે ઇચ્છે છે તે પ્રમાણે જ વાચક ઐતિને ઉચ્ચારી શકશે. અને કવિતા લેખનને માટે આવશ્યક નથી, તથાપિ અહીં પ્રતિનિધિ અનુસ્વાર વિષે સૂચના પણ ઉમેરું છું, જે અન્દર, અચ્છ, સમ્બન્ધ, સામ્પ્રત, ઇન્દ્ર જેવા. શબ્દોમાં, અર્થાત્ જોડાક્ષરના પ્રથમ અઁશ ન કે મ્ હેાય અને જોડાક્ષર ત્રણ. અંશના હેાય તથાપિ ત્રીજો ર્ હાઇ ખીજાના કાના કે ગોળાઇમાં ભળી જવ ( ૪૭ )