પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કવિતા લેખન માટે નિયમા શકે, એવા દાખલામાં (કવિતામાં તેમ ગદ્યમાં) પણ અનુસ્વાર–પ્રતિનિધિ ન વાપરવાની રીત જ ઉત્તમ છે. અડીં વ્હેલા વાકયમાં લખ્યું છે કે જોડણીશુદ્ધિને ભાગે પણ લયનું શુદ્ધ પ્રતિબિમ્બ પાડે એવું કવિતાલેખન રાખવું. પરંતુ સૂક્ષ્મ વિચારક જોઇ શકશે કે નિયમ ૧ લાકે ૩ જામાં જોડણીશુદ્ધિને ભેગ આપવાના પ્રસંગ ૐ જ નથી. તેન તે નૈન લખવું, કાણુ ( ખૂણા ) અને કાણુ { જ્યાં જે હોય તે) લખવું, ખીન્ને વ લ ગણાવવા છછુંદર લખવું, પણ ગુરુ ગણાવવાને -અમ્બુદર કે છછુન્દર લખવું એમાં જોડણીની શુદ્ધિ અહિંના સવાલ આવતા --જ નથી.† વળી ખીજા નિયમ વિષે પણ કરોને કહું કે તત્સમ શબ્દો- ને શુધ્ધ એટલે સંસ્કૃત ભાષામાં એ શબ્દોની નિશ્ચિત જોડણી પ્રમાણે જ લખવા. – ગદ્ય અને કવિતા ખતેમાં; પરન્તુ બીજા શબ્દોને પણ એક સખા લખવા, એવી જોડણીસુધારાની માગણીને હું વધારે પડતી ગણું છું, ગદ્ય લેખનને માટે પણ; અને કવિતાલેખનમાં તે પંક્તિના ગુરુ લધુ માપ પ્રમાણે -જ એ શબ્દોના વિકલ્પે ઉચ્ચારાતા ઇ ઉ સ્વરાનું લેખન રાખવું. પ્રત્યયા મૃઘ્યયા વિશેષણ અને ઇ ઉ આદિમાં કે અન્ને હૈય એવા ટુંકા તંદૂભન -- શબ્દોનું લેખન ગદ્યમાં એકસરખું રાખવાની માગણી થાય તે સમજી શકાય એવું છે, પરન્તુ તે માટે નિયમાવલિ ભાષા અને તેના ઇતિહાસની ઘણી વધારે ખણખેાદ પછી જ થઇ શકરો એમ મ્હારું માનવું છે. અત્યારથી એવા નિયમે બાંધવામાં બહુ ઉતાવળ થતી મ્હને લાગે છે, તેથી એ શબ્દો રૂપાં આદિના લેખન માટે ગદ્યમાં પણ હું તે વિકલ્પવાદી છું; હું પોતે બનતાં ‘‘લગી એકસરખી જોડણીવાળુ લખું છું, તે! પણ ખીજા ખીજી રીતે જોડણી કરે તેને ‘‘ અશુધ્ધ! ’’ નથી ગણુતા. અને કવિતાલેખનમાં એ શબ્દોને પુક્તિના લઘુગુરુ માપ પ્રમાણે જ કવિઓએ લખવાછાપવાની ભલામણ - કરું છું. + આમ તા કવિ સુન્દર શબ્દના ડેલા વણીને લઘુ ગણાવવા સુંદર પણ લખે, -એવા ભય અસ્થાને છે. સુન્દર રાબ્દ તત્સમ છે. વળી એને તદ્ભવ કરી નાખીને -કવિ જે પંક્તિમાં સુંદર લખશે તે પ્ક્તિમાં ઇન્દનું માપ તુટે છે એમ જ બધાય વાચક ગણશે. (se)