પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કવિતા લેખત માટે નિયમો

૪ કવિની છૂટ ( [0210 1૯1156 ષોાચે?ડિ લાઇસેન્સ 3 હં ખહુ થોડી ભાષાએ જાણું છું તેમાં કવિએ શખ્હોવે લખાવવા ડુંકાવવા' ચડવા મર્ડવાની કેટલીક છૂટ લેવાતો હડક ભોગવે છે. પરન્તુ આ છૂટ, શીખાઉ કવિ શરુવાતમાં-ભાષા અતે ૭નદ ઉપર દાથ જામે તે પ્હેલાં વધારે: પડતી જ લે છે; જેમ તેતો હાથ બેસી જય તેમ તે એછો છૂટ લે છે એ' જાણીતું છે, અને ઉગતા કવિએ એ પ્યાતમાં રાખવું ઘટે. ડવિની લેોક- પ્રિયતા, પ્રતિદા, કે અમરતાને અતે આ છૂટને સમ્બન્ધ જ તથી. પરતું, પછ ખેવર્ણી શબ્દ છે કે એકવર્ણી ષે જ છે? ખઈ ( ખે-ક્ષય ) ને ષ્ય ણ પ્રાન્તિક ગણાય, પણુ ધાઈ જ શુદ્ધ લિ રૂપ, ષઈ પ્રાન્તિક, કાંઇ ( કાંછ ) શુદ અતે શિષ્ટ પણ ફદ ( કે ) અશુહ્, કે અશિષ્ટ,-એવું ફરમાન શા. આધારે વાર્‌ ? કવિ જૈ ફેં વગેરે લખે તેતો “ કવિતા ચિત છૂટ ' લેખે બચાવ- શેધવાની જરર જેતા નથી. હા નહીં નહિ બેવર્ણી જ ગણો અતે નેં. ગધમાં ના જ વાપરો, તથા પદમાં કવિ વાપરે તો .“ કવિતોચિત છૂટ ” જ ગણે, એ'કઈકે સમઝાય એવું છે. વધારે દાખલાની જરેર તથી. કૅવિતાને જેમ બતે તેમ થોડી તથા સાથી પેઠે મર્યાલ્તિ છૂટતે! તે! હક છે; એટલું જ વક્તવ્ય છે, ” બા કવિતા છાપતાં સામયિટ્ટાના તંત્રીએ અને ચોપડીએતા પ્રકાશકો આ માદા નિયમે। સ્વીકારશે, તો વાચકોને કવિતાતું વાચન ચથાયોગ્ય કરવામા સુગમતા ઘણી વધશે. કવિએએ જાતે તો કવિતા ઉચ્ચારણુમાં જ વસે છેં : લેખતમાં નહીં, એ સત્રને વળગી કવિતાલેખનતે-આપણી લિપિતી મમદૂર' પ્રમાણે-ઉચ્ચારણનું જ પ્રતિશિમ્ભ બતાવવાતે-થીવટ રાખવી જ જોઇએ. છેવટ, આ ચાર નિયમની. ભલામણ. કવિતાલેખન માટે જ કર છુ? છતાં મ્યને ઝે નિયએા માટે પણુ કોઇ જાતને હદયામ્રહ નથી. કાવતાના : ઉચ્ચારણુતે વળગવાને। સિષ્ધાત્ત સ્વીકારે તે જ જેડણી અને લેખન સવ મર. રમત થવાં ઘટે, અને આ સિદ્ધાન્ત એછા કે વધારે સાદા નિયમે। વડે... પળાય એમ કોઈ બતાવી આપશે, તો આ નિયમે। છેડી દઇતે તે વધારે* સારા તિયમો। સ્વીકારવા હુ તૈયાર છુ . ૦2280 _- ગઘલેખનના પ્રદેશમાં પણુ એકસરખી જોડણી માટેતો છુમા2 કેટલેઇ: _ તો અથહીન છે તે વસનત માસિકતા ૧૯૮૫ના છેલ્લા ખે એડમાં પ્રકટ કૉલા ખર