પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિવેદત

“પ્રો. ગજેન્દ્ર છુચ જેવા કુદરતી ખક્ષીસવાળા 'ફવિતું હંગતી વયમાં અવસાન, એ આપણી કવિતાને માથે છેલ્લી સેટી હોતારેત-યુજરી છે,-પણુ જે તાછ તેમ વાસે /મળેલી કવિતાસમૃધ્ધિ આપણી છે, તે પ્રનમાં ચલણી રહે, તેતા ગુણદોષ સમગમાં ઠેસી રસિક ગુણપૂજક અને કેળવાયલી સુરુથિવાળે વર્ગ વધવા.પામે, અને ખેસમઝ ગતાતુગતિક “ સહેલ્યો” તે વર્ગ પ્રજમાં ઘટવા પામે, એવા વ્યવહારુ અતે પરિશ્રેમે જ મળ શકતા લાભ માટેની સેવાઓ, ગુજરાતી ભાષા અતે સાહિત્યના આચાર્યો અને શિક્ષકો લેખે ગુજરાત મેળવતા હોય તેવા વિઠ્દાનો ઉપરાંત સ્વત'ત સાહિત્યભકતોએ પણુ ધર દાચકે દોહ દાયકે કર્યા કરવાતી જ૩૨ છે. અતે એવી સેવાઓમાં સુપ્રતિષ્ઠિત માણુસો જેમ વધુ ભળે, તેમ તે ન્ડેલી અને સારી પૈઠે ઉગી વીકળે, એ દેળીણું છે,

અહીં' આપેલા પાઠથી કે વિવરણુતા કોઇપણુ ભાગથી કોઇ કર્તાને અન્યાય થતો લાયે કે મડારી કશી ગેરસસઝ વા ભૂલ જણાય, તો કત એ પોતે અગર વાચજે- માંતા કોઇએ સ્હેતે લખવા સ્પા કરવી,

આ સંગ્રહ જલદી અને નામતી જ કી'મતે ફેલાય એવી સોરી ઈચ્છા સિદ્ધ કરી આપતાર પ્રકાશક સંસ્થા ગુજરાત વ્તાકયુલર સોસાયટી તથા તેતા સહેરઓાત ઝરમુખ મંત્રી અતે સહમંત્રીતો આભારી છું. સોસાયટીને એક ચોપડી તો આપી શકું છુ' એ હકીકતથી પણુ આતત્ટ થાય છે, કવિતાકલાની-જે. ભાવતા વિવિધ દાખલા ધ્ણીલે સાથે ગુજરાતના ફાવિતાભેગી વર્ગ માં ફેલાવવાના હેતુથી આ ચોપડી યોજી

છે, તે ભાવતાને સર્વર વિજય થાએ ! રાવપુરા, વડોદરા, તાં, ૨૧૦૧૦-૨૯૩૦