પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિષયસૂચિ

ભાગ પહેલો

૧. શરીર

 • તંદુરસ્ત શરીર
 • રોગી-મલ્લ શરીર
 • દશ ઈંદ્રિય ઉપર શરીરનો વહેવાર
 • અગિયારમી ઇંદ્રીય
 • શરીર - જગતનો નમૂનો

 • ઇંદ્રિયોની સુખાકારીનો આધાર
 • અપચો, બંધકોષ
 • શરીરનો ઉપયોગ
 • આત્માનું મંદિર
 • મળમૂત્રની ખાણ
 • સેવાધર્મ અર્થે શરીર

૨. હવા

 • હવા
 • પ્રાણવાયુ
 • ઘર કેવાં જોઈએ?
 • મોઢેથી હવા લેવી
 • નાકથી હવા લેવી
 • પ્રાણાયમ
 • નાકની સફાઈ

 • નાક્માં પાણી ચડાવવું
 • ખુલ્લામાં સૂવું
 • કેવી રીતે ઓઢવું?
 • રાતનો પહેરવેશ
 • દિવસનો પહેરવેશ
 • આસપાસની હવા
 • જગ્યાની પસંદગી

૩. પાણી

 • પાણી
 • કેટલું પ્રવાહી લેવું જોઈએ
 • કયું પાણી લેવું?
 • નદીઓ તથા તળાવોનાં પાણી

 • પાણી અને આરોગ્ય
 • ઉકાળેલું પાણી
 • ધર્મ અને પાણી
 • ગાળેલું પાણી
 • ગળણું કેવું જોઈએ?

૪. ખોરાક

 • મનુષ્યનો નિર્વાહ
 • ખોરાક કેટલી જાતના ?
 • માંસાહર કયો?

 • દૂધ કયા આહારમાં?
 • સજીવ ઈંડા
 • નિર્જીવ ઈંડા