પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

 • દૂધ અને નિર્જીવ ઈંડા (એક જાત)
 • આહારમાં દાક્તરી મત
 • મનુષ્ય શાકાહારી જ
 • સૂકાં , લીલા ફળ
 • શરીરને દૂધ, દહીં, માખણની જરૂર
 • દૂધ છોડ્યાથી શરીરને થયેલું નુકશાન
 • દૂધ ન લેવાનું વ્રત
 • બકરીનું દૂધ
 • વ્રતનો આત્મા હણાયો
 • દૂધની અનિવાર્ય જરૂર
 • દૂધમાં ઊતરતા ગુણો
 • રોગી પશુ
 • નીરોગી દેખાતાં રોગી પશુ
 • ઉકાળેલું દૂધ લેવું
 • કતલ થયેલા પશુઓ
 • મનુષ્યની મોટી ચિંતા
 • યુક્તાહાર
 • મનુષ્ય શરીરને શાની જરૂર?
 • સ્નાયુ બાંધનાર દ્રવ્યો
 • માંસ અને દૂધ
 • સેપરેટ દૂધ
 • દૂધનો ગુણ
 • ઘઉં, બાજરો, ચાવલ વગેરે અનાજ
 • એક જાતના ગુણોવાળાં અનાજો સાથે લેવાં વર્જ્ય છે
 • હોજરી ઉપર પડતો બોજો
 • અનાજોનો રાજા ઘઉં

 • ભૂસીવાળો આટો
 • ભૂસીના ગુણ
 • ચાવલનું ઉપરનું પડ
 • ચાવલ કેટલી હદે ખાંડવા?
 • ચાવલમાં ઈયળ પડવાનું કારાણ
 • ચાવલની ભૂસી કીમતી વસ્તુ
 • ચાવલની રોટલી
 • દાળશાકમાં બોળેલી રોટલી
 • ચાવીને ખાવાના ફાયદા
 • કઠોળ
 • દાળ વિનાનો ખોરાક
 • દૂધ અને દાળ કોને માટે
 • દાળ ભારે ખોરાક
 • માંસાહાર અને દાળ
 • અંકુર ફૂટેલું કઠોળ
 • શાક અને ફળ
 • હિંદની સભ્યતાને ડાધ
 • દેહાતીઓ અને લીલોતરી
 • જમીન વપરાશના કાયદા અને ફળઝાડ
 • પત્તીભાજી
 • સ્ટાર્ચવાળા શાક
 • અનાજની કોટિનાં શાક
 • કાચાં વાપરવા જોઈતાં શાક
 • મોસમના ફળો
 • ફળ ક્યારે ખાવાં?
 • કેળાં, દૂધ, ભાજી સંપૂર્ણ ખોરાક
 • ખોરાકમાં ચીકણા પદાર્થ
 • ઘી, તેલ
 • માણસે કેટલું ઘી લેવું જોઈએ?