પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૧૧૧ નહિ. તેમને દસ્તાવેજ પહેલે રજિસ્ટર થયે, સબ રજિસ્ટાર સમક્ષ બાકીના રૂપિયા સાત હજાર એ ભાઈએ ગણું આપ્યા. સબરજિસ્ટરની ઑફિસનાં પગથિયાં ઊતરતી વખતે જન્મસ્થળ સાથેની લેણદેણ પૂરી થતી હોય, એ એક દુઃખદ વિચાર તેને આવી ગયે. અને તેનું ગળું ભરાઈ આવ્યું. ઘર ભાડે રાખેલ ખાતર કંપનીને ઘર વેચી નાખ્યું હોવાને જાણ કરતે પત્ર લખી આપવા વેચાણ લેનારે કહ્યું. રાજારામને પત્ર લખી આપે. મેલૂરના મિત્રે બપોરનું ભોજન પિતાને ત્યાં લઈને જવાનું કહ્યું. જમીને રાજારામન નીકળે ત્યારે બાર વાગી ગયા હતા. સબરજિસ્ટરની ઑફિસનાં પગથિયાં ઊતરતી વખતે જે લાગણી ઉદ્દભવી હતી તે જ લાગણી ગામમાંથી જતી વખતે ઉદ્દભવી. મેલૂરના ઘરમાં મદુરથી લાવવામાં આવેલી બધી ઘરવખરી પાછી મદરે પહોંચતી કરવાની જવાબદારી મિત્રે માથે લીધી, સાંજે મદુરે પહેચી સીધા વાંચનાલયમાં જઈ મદુરમને પૈસા આપવાને તેને વિચાર હતો. તે વાંચનાલયમાં આવ્યું ત્યારે પાછ• ળની બાજુએ મેડા પર વીણાના સૂર સંભળાયા. “ઠીક, તે વીણા વગાડીને આવે ત્યાં સુધી હું કાંડું – પહેલી પૂણી લઈને તેણે પૂરી કરી અને બીજી પણ લે છે ત્યાં તેની ઉપર આવ્યા. “કેમ રજિસ્ટ્રેશન પતી ગયું, ભાઈ ? બાકીના બધા પૈસા આવી ગયા ? “બધું પતી ગયું, સોની ! મધુરમને પૈસા આપવાના છે. તે વીણા વગાડતી હોય એમ લાગે છે. તકલીફ આપવાની જરૂર નથી. વિણુ વગાડીને આવે ત્યાં સુધી હું કતું વિચાર કરી કાંતવા બેઠે.” તે હમણું આવી જશે, ભાઈ ! એકાએક અણધાર્યા જમીન દાર તેમના એક અંગ્રેજ મિત્રને લઈને વીણું સાંભળવા આવ્યા છે. બપોર સુધી પા પા કલાકે આવીને તમારા આવવાના સમાચાર પૂછી જતી હતી. બાર વાગે મુત્તિરલપ્પન આવ્યા. તેમને મેં તમે મેર ગયાની વાત કરી.” .