લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૧૫૩ એ દિવસથી દિવસે ગણવા લાગ્યા. પકડાયાના દિવસથી બરાબર નવ મહિના પછી તેઓને જેલમુકત કરવામાં આવ્યા. છૂટીને મદુરે જઈ તે મદુરમને મળવા ગમે ત્યારે તેના ઘરના આંગળના ખંડમાં દીવાલ પર નાગમંગલમના મેટા ફેટાની બાજુમાં અત્યારે ધનભાગ્યમને ફેટ પણ લટકતો જો. રાજારામનને જોતાંની સાથે જ મદુરમને રડવું આવી ગયું. તમારે હવે આશ્રમમાં જઈને રહેવાનું નથી, અહીં જ રહેવાનું છે. અહીં નહિ રહે તે હું આ એકાંતમાં જ મરી જઈશ” – મદુરમ રાજારામન આગળ રડી પડી. રાજારામનમાં મદુરમની વિનંતીને અસ્વીકાર કરવાની શક્તિ ન હતી. ગુલામ બનીને સમર્પણ કરવાના સ્વભાવવાળી તેમ જ બીજાને દાસ બનાવે એવી સંદર્યવંતી પ્રેમમૂર્તિને સામે ઊભેલી જોઈને તેના બંધનમાંથી મુકત થવા તે મંથન અનુભવી રહ્યો. મુત્તિરપ્પન પણ સ્ટેશનેથી સીધે રાજારામનની સાથે આવ્યા હતા. રાજારામન અને મદુરમના કહેવાથી બપોરનું ભેજન ત્યાં લીધા પછી તે તેને ઘેર ગયે. તેના ગયા પછી રાજારામનની સાથે વાત કરવા માટે સોની ઉપર આવ્યા. પરંતુ વાત કેવી રીતે શરૂ કરવી એ ન સૂઝવાથી તે મૂંઝવણમાં ઊભા રહ્યા. તેમના મનની સ્થિતિ પારખીને રાજારામને પૂછયું: શા સમાચાર છે, તેની ? જે કહેવા આવ્યા છે તે કહે...” કઈ નથી, ભાઈ....' “કાંઈ વાંધો નહિ કહે.' | મોટાં મા ગયાં. હવે તમારે જ “આને 'સંભાળવી રહી...", ...... ' તેમની વિનંતી અત્યંત કરુણામય હતી. મદુરમને ખ્યાલ રાખ, , - r •