પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આમાના આલાપ ૨૧૩ વિનયી સ્વભાવને લીધે આપબડાઈ ગણાય એટલા ખાતર જે કાર્ય કરતાં અચકાતે હતે એ કાર્ય સાથે અંતઃકરણ પૂર્વક કર્યું. પહેલાં હરિજન નિધિ ઉઘરાવવા માટે મહાત્મા ગંધો મદુરે આવ્યા હતા ત્યારે ટી. એસ. એસ. રાજને પોતાને ગાંધીરામન ' કહીને બોલાવ્યા હ, તે નામમાં તેણે ગ્રહણ કરી લીધું અને ગેઝેટેડમાં પણ તે બદ. લેલું નામ નોંધાવી દીધું. ટી. એસ. એસ. રાજાને તે દિવસે ભૂલમાં આ નામથી બેલા, ત્યારે ત્યાં હાજર રહેલા વૈદ્યનાથ અય્યરે આજ નામ રાખી લે” કહેલું તે આજે ફળ્યું. ગાંધીજીની સાથે જ હિંદમાં એક સદી પૂરી થઈ ગઈ હોય એવું તેને લાગ્યું. ધારાસભા કે લેકસભામાં જઈને લે કેની સેવા કરવાને આગ્રહ નેતાઓ અને કાર્યકરોએ તેને કર્યો હતો, પરંતુ તેણે મક્કમતાપૂર્વક ના પાડી આશ્રમનું કાર્ય તેણે ચાલું રાખ્યું. બધા જ સત્તા અને ખુરશી પર બેસી જાય તે મહાત્મા ગાંધીનું કાર્ય ચાલુ રાખી શકાય નહિ. અઢાર વરસથી વધુ સમય આપણે આ મહાયજ્ઞમાં ભાગ લીધો છે. અને તેનું ફળ પણ મળ્યું છે. પક્ષના મતભેદ અને હોદ્દાને મેડ આપણુ મહાયજ્ઞમાં ભંગ પાડે, એ મને ડર છે. આઝાદી મળ્યાં પહેલાં આપણુ બધાનું - બેય આઝાદી મેળવવાનું હતું. સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ હક છે' એ તિળકની ગર્જનાને આપણા બધાનાં હૃદયમાં પડઘે પડયો છે. પામવાની વસ્તુ પામ્યા પછી તેને ભોગવવાની સ્થિતિ પર આપણે આવ્યા છીએ, યેય માટે આપણે લડતા હતા ત્યારે આપણી જે એકતા હતી, એ ફળ ચાખ્યા પછી ટકશે કે કેમ એ ભવિષ્ય જ કહી શકે, દેશ માટે મારે જે કાંઈ કરવાનું છે એ હું આ આશ્રમમાં જ રહીને કરીશ. જો હું હેદ્દા પર બેસીને સેવા કરવાનું શરૂ કર્યું તે મારામાં સત્તા માટેની લાલસા વિસ્તરવા માંડશે. એ લાલસા કદાચ

..

- "]

- :