પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૮૨ આત્માના આલાપ સાથે તેને ત્યાં વીણાની મિજલસમાં આવનારાએ નાગમંગલમ જમીનદાર, તિરુડકમ મુદલિયાર, તેનકરેના વકીલ અને જસ્ટીશ પાટનાઓ હોવા છતાં તે અંગ્રેજી રાજ્યને ધિક્કારે છે. તેના દિલમાં જે દેશદાઝ છે અને તમારા પર જે પ્રેમ છે તેટલો તેને બીજા કેઈના પ્રત્યે નથી. તેને મન બંને એક જ છે. ખરું કહું તે તેની દેશદાઝને લીધે જ તમારા પર તેને પ્રેમ ઊપજે છે. તમને જોયા એ. પહેલેથી જ તે રેટિયો કાંતે છે. તમને જોયા એ પહેલેથી ગાંધીને માટે તેને માન છે...' “એટલે?” ભાઈ ! દયાનથી સાંભળે ! મને ગોળ ગોળ વાત કરતાં આવડતી નથી. તે રેલગેલ્ડ નથી, સે ટચનું સોનું છે. એટલું જ હું કહીશ. પછી જેવી તમારી મરજી.' નાગમંગલમ જમીનદાર કોણ છે ?' “એ દિવસે મંદિરમાં જોયા હતા તે જ ભાઈને ! ડેકમાં સોનાને અછડે હતે ને?” તે શા માટે અહીં આવે છે ?' એમ તે તે, તિરુડકમ, મુદલિયાર, તેનકરૈના વકીલ વણ સાંભળવા આવે છે..” - થડે સમય બેલ્યા વગર રાજારામન ઊભો રહ્યો. ડેલ અને સઘડી તેના હાથમાંથી લઈને, મેડા પર આવીને મૂકી ની ચાલ્યા ગયા. ખંડમાં મેગરાની તીવ્ર મધુર સુવાસ મહેકતી હતી. રાજારામને પાછળ ફરીને જોયું. વાંચનાલયની દીવાલ પરના ગાંધી, ટિળક અને ભારતીયારના ફેટા પર મેગરાને હાર પહેરાવેલો હતો. આ મદુર રમનું જ કૃત્ય હોવું જોઈએ, તેને લાગ્યું. બંને ધાબાની વચમાં પાળી ચણ્યા વગરની થોડી ખુલી જગ્યા હતી. ત્યાં ઝાપિ ને તે પરંતુ પાછળના ધાબા અને વાંચનાલયના ધાબાની વચ્ચે પણ