આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અરીસો છે દૈવી હ્રદયરૂપ જોવા જગતને
છબી એમાં સાચી સકળ ઉરની સત્વર પડે
ન ચાલે વાણી કે અભિનય તણું કૈતવ કંઈ
ઠગાશે આ દ્રષ્ટિ પણ ઉર ઠગાશે નહિ કદી
અરીસો છે દૈવી હ્રદયરૂપ જોવા જગતને
છબી એમાં સાચી સકળ ઉરની સત્વર પડે
ન ચાલે વાણી કે અભિનય તણું કૈતવ કંઈ
ઠગાશે આ દ્રષ્ટિ પણ ઉર ઠગાશે નહિ કદી