પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગજ્જર પત્રિ. પીપાત. સુગલ રાજ્યની સ્થાપના વેળા ભરતખંડની અવસ્થા. બાખર.—હુમાયું. અકબરના દાદા બાબરે આવી દિલ્હીનું રાજ્ય હું તે વેળા, તથા ખબર અને હુમાયુંના સમયમાં, હિંદનાં રાજ્યેા અને હિંદની પુજા કેવી દુર્દશાને પામ્યાં હતાં તે જાણ્યા વિના, અકબરના અમલની ભૂખી સમજાય નહિ, ઇસ્વી સનના આઠમા સૈકાને આરંભે મુસલમા નાએ આરખી સમુદ્રની વાટે આવી, સિંધ દેશ જીતી લીધેા; પરંતુ ચાળીશેક વરસ તે દેશ તેમને કબજે રહ્યો. ત્યાર પછી રજપૂતા- એ તેમને મારી કાઢયા, અગીઆરમા સૈકાના પેહેલા ભાગમાં ગીજ- નીના સુલતાન મહમુદે ભરતખંડપર ધણીક સ્વારી કરીને ધણી પ્રાંતે લૂટયા, દેવલે તાડયાં, મૂર્તિઓ ખંડન કરી, લાખા માણસને હા, અને લાખાને ઝાલી ગુલામ કરી વેચ્યા, પરંતુ તેના સ્થાયી અમલની મર્યાદા માત્ર પંજાબ સુધી હતી, તેથી તે હિંદના પાદશાહ ગણાતા નથી. ત્યારકેડૅ લગભગ ૨૦૦ વરસ સુધી એટલે શાહાબુદ્દીન મહમદ ઘેરીના વખત લગી, મુસલમાનાએ ધન હરણ કરવાને હિ દના પ્રાંતાપર સ્વારીએ કરી; પણ લશ્કરી થાણાં બેસાડી સ્થાયી રાજ્ય સ્થાપવાના પ્રયત્ન કાઇએ કર્યા નહિ. ઘેરીશાહે ઘણીક સ્વારી કરી, તેમાં પ્રથમ પરાજય પામી તેને પાછા જવું પડયું. પણ તે ઘણા દૃઢ ને આગ્રહી હતા. હારથી નાઉમેદ ન થતાં કરી કરીને વધારે ફાજ લેઈ આવવા લાગ્યા, ને અતે તેહ પામ્યા. દિલ્હીના શૂરા મહારાજા પૃથુરાજને હરાવીને તથા હણીને તેનું રાજ્ય લેઈ લીધું; અને પછી તેની પાડાશમાંનાં ખાં કેટલાંક રાજ્યેા છતી, ત્યાં લશ્કરી થાણાં મેસાડયાં. દિલ્હીમાં તેણે કુતુબુદીન નામે સેનાપતિને મૂયા હતા તેણે, પાદશાહે કાબુલમાં મરણ પામ્યા તેવારે, સુલતાન પદ ધારણ કરી સ્વતંત્રપણે અમલ કરવા માંડયો. એના વખતથી હિંદુસ્તાનમાં સ્વતંત્ર મુસલમાની રાજ્યોને આરંભ થ્યા ગાય.