પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૧૧૧ માટે થયા. તેના ભાઇ ફેંઝી સ્થારીની જોડે ગયા હતા. શત્રુને હાથ સપાટ ધરતી હતી તે ચેડા વખતમાં છતી મુગલાએ ઉજડ કરી;ને પુછી ફાજના બે ભાગ કરી તેમાંની એકને લઈ રાજા ખીરબલ એક ખીણુમાં ધૂમ્યા, અને ઝૅનખાન બીજીમાં ગયે. ખીણુ પસાર કરવા- ના માર્ગ નાહ જડવાથી તથા શત્રુના હુમલાના જોરથી અકળાઈ ખીરબલ પાછળ . ઝેનખાન વધારે આગળ ધસ્યા; તથાપિ તેના ધણા સિપાઈ મરવાથી અને દુશ્મનના મારથી તેને પશુ પાછી પાની કરવી પડી. એ બે ટૂકડીઓ ભેગી કરીને કરી હુમલો થઈ શકે તેવું ન હ તું, તેથી પાદશાહે નવું સૈન્ય મદદે મેલ્યું. કમનસીબે ખીરબલ અને ઝેનખાનને બનતું ન હતું. આખી ફેજ સહિત શત્રુની વિકટ ખીણમાં ઘૂસવાનું મત ખીરબલનું હતું ને તે બાબત ઝેનખાન સામે હતા; પશુ બીરબલના આગ્રહને લીધે તેમ કરવાના ઠરાવ થયા. મુગલ સેના આગળ વધતાં થોડા વખતમાં વિકટ ઘાટમાં આવી. રબા ધણી મુશ્કેલીએ તે ઉપર ચઢો. આખા દિવસના શ્રમથી તેની થા કેલી ફ્રાજપર અગાના એટલા જોરથી ધસી આવ્યા કે હદિ યાદી ગભરાટમાં પડી નાઠા. ઍનખાન તે ઘાટની નીચે નાકાપર હતા, તેના ઉપર પણ તેજ વખતે પઠાણાએ હુમલે કર્યો. તે રાત્રે અને બીજે દિવસે ચેડો વખત ઝેનખાને મુશ્કેલીએ પોતાની ટૂકડીને। બચાવ કર્યું. પછી બંને ટૂકડી પાછી ભેગી થઈ. અહિં એનખાનને વિચાર શ કુને શરણે જવાને થયેા, પણ બીરબલે તેની સૂચના માની નહિ. રાત્રે હલ્લાં કરી સૈન્યને નાશ કરવાને મનસૂખા પઠાણાએ કર્યું છે, એવા સમાચાર મળવાથી ઝેનખાનની સલાડ ન લેતાં, ખીરબલ - તાની ટૂકડીને લઈ સપાટ જમીનપર જવાને રસ્તે વચમાં ખીણુ હતી તેમાં ગયેા. તેને છેતરવાને આ ખબર કરેલી જણાયછે; કેમકે તે ખી શુના નાકાની આસપાસ શત્રુ સંતાઇ રહ્યા હતા. તેઓ આચિંતા તેના ઉપર તૂટી પડયા. પત્થા અને તીરના વરસાદ વરસાવતા હજારો પઠાણા નાગી તરવારે તેના અણુચેતેલા અને ભયભીત થયેલા લશ્કર ઉપર ધસી આવ્યા. આખી ફાજ બહાવરી બની ચેમેિર નાસવા લા- ગી. બીરબલે ચાદાઓને ધેાભાવી ઉભા રાખવાની ઘણી મેહેનત કરી,