પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, ૧૧૩ તેમના તાબાના રસાળ પ્રાંતાના કિલ્લા માનસિંહ અને ટોડરમલે કબજે કા, તેથી તેમને ખેરાકની તંગી પડી ને સંધિ કરવાની જરૂર પડી. હવે રાશનીઆ પઠાણાપર ચઢવાના માનસિંહને અવકાશ મળ્યો, " લાલની સરદારી નીચે તેઓ લડ્યા ને પરાજય પામ્યા, પણ તેથી તેમનું જોર લુટવું નહિં. બીજે વરસે માનસિંહે કાબુલ ભણીથી હુમ- લો કર્યો અને બીજી મુગલકેજે સિંધુ એળંગી આ બાજુએથી તેમ નાપર વારી કરી. એ વખતે પણ સંગ્રામ થયા તેમાં જલાલ હોવા પરંતુ હારે એટલે નાસી પહાડામાં ભરાઈ નવું લશ્કર લેઇ રીતે મુ- ગલાની સામે આજે એમ તેણે કેટલાંક વરસલગી કર્યું. પાદશાહી ફે જ હવે પર્વતેની વકટ ખીણામાં ઘુસતી નહિ. શત્રુના રસાળ સપાટ પ્રદેશમાં પડાવ નાખી ત્યાં ખેડાણુ થતું અટકાવત; તેથી ખારાકની તંગીને લીધે પઠાણોને મેદાનમાં ઉતરવું પડતું, અને ત્યાં તેમને પરાભવ થતા. જલાલ મા ગયા, તાપણુ એ પહાણા અકબરના વખતમાં અને ત્યારપછી પૂરેપૂરા જીતાયા નહિ; અને અધાધિ સ્વતંત્રતા ભગવેછે. એ પઠાણા જોડે એમ ઝધડા ચાલતા હતા તે ભારે ન હાવાથી એ વખતમાં અકબરશાહને રાંધ તથા કંદહાર પ્રાંતે જીતી લેવાને પ્ર સેંગ મળ્યો. ઈ. સ. ૭૫૦ માં સુમરા રજપૂતેએ આમને હાંકી કાઢી સિંધ દેશો કબન્ને કર્યું, તે તેમના હાથમાં ૧૨ મા સૈકાના અત લગી રહો. એ વેળા તે રાજકુળ નિર્દેશ જવાથી સામા નામે રજપૂત જાતને હાથ રાજગાદી ગઈ. તેએ દિલ્હીની ગાદીને તામે રહેતા. આગળ જતાં એ વશે મુસલમાન મેં સ્વીકાર્યો. એમની

  • નેથી અર્જુન નામે મુસલમાન જાતે રાજ્ય છીનવી લીધું. અકબર-

શાહ રાજ્યાસને બેડા તેવારે એ લેાકને કબજે દેશ હતા; પણ આ વખતે તેમની પાસેથી કેટલાક લશ્કરી સરદારોએ રાજ્ય જીતી લીધું હતું, અને તે માંહામાં વઢતા હતા. આ કુસંપના લાભ લેઈ અકબરે આ અસલ દિલ્હીના તાબાના મૂલક પા વશ કરવાને ઠરાવ કમ્યા. એ વેળા તેનેા મુકામ લાહેરમાં હતે, ત્યાંથી એક ફ્રેજ સેદ્રવાનગઢ ઉપર રવાને કરી. એ ગઢ નીચલા સિધનું નાકું અને મેટું અગત્યનું સ્થળ હતું. એને અચાવ કરવાને સિંધના મુખ્ય હાકે-