પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. અને લગભગ એજ વખત લગીમાં નર્મદાની ઉત્તરે આવેલા તમામ હિંદુસ્તાનના પ્રાંતા તેને હાથ આવી રહ્યા. ઈ.સ. ૧૫૯૧ માં સિંધ દેશ લીધા. કાશ્મીરમાં બળવા ઉઠાવવાનો છેલ્લો પ્રયત્ન એવામાંજ થા હતા તે ખેસાડી દીધેા, એરિસ્સા (ઓઢીઆ) પ્રાંત અક્રમાનેને તાબે હતા તે પણ એ વખત જીતાયા. સને ૧૫૯૩ માં ગુજરાતના મુજ ક્રૂરશાહ ભરી ગયે! એટલે ત્યાં ઢંઢાનું કારણુ રહ્યું નહિ. હિમાલયથી નર્મદા સૂધી અને બ્રહ્મપુત્રથી કંદહાર લગી જેવે મકબરના અમલ જામ્યા તેવા પૂર્વે કાઇ પાદશાહના જામ્યા નહેાતે. ઉદેપુરના રાણાજી અછત રહ્યા હતા ખરા; તથાપિ બીન્ત રાજારાણા નાખુશીથી ખેડણી આપનારા નહોતા. તેઓ મુગલ રાજ્યમાં હાંસી જોડાયલા અને પાતપાતાની રજપૂત સેનાએ સહિત ઉર્મંગથી પાદશાહની સેવા અાવનારા થયા હતા. ઇ. સ. ૧૫૮૯, હી. સ. ૯૯૭ ના ઉનાળામાં અકબરશાહે કાશ્મીર ગયા, ને ગરમીની માસમ ત્યાં ગાળી કાબુલ ગયા. માર્ગમાં અબુલ ફ્રાય નામે તેના મિત્ર અને સાતી મરણ પામ્યા. કાબુલમાં તેના મુકામ છે માસ રહ્યો, તેવામાં વકીલુ–સુલ્તાતન અને મુશ્રિ t-ઇ દીવાન રાજા ટોડરમલ તથા અમીરૂલ ઊમર રાજા ભગવા- નદાસ લાહારમાં મૃત્યુ પામ્યાના માઠા સમાચાર આવ્યા. આ એ બુદ્ધિમાન, બહાદુર, અને નિમકહલાલ સેવા અને પ્રિયમિત્રાના મરણુથી અકબર બહુજ દિલગીર થયેા. સરએચ. ઇલિયટના ગ્રંથ ઉપરથી પાછળ કહેવામાં આવ્યુંછે કે રાજા ટોડરમલ ગાતે ખતરી હતા, પશુ સ્ટેન કૃત ઇતિહાસમાં જણાવ્યુંછે કે તે પંજા- મતો કાયસ્થ હતા. સને ૧૫૫૩ માં તેને ગુજરાતમાં સરકારી નાકરી મી. લશ્કરી નાયકનું, અને વસૂલાત ખાતાનું એ એ કામ તેને સાં- જ્યાં. પછી તેની બદલી બંગાળામાં થઈ. ત્યાં પણ સારી ચાકરી `અજાવવાથી તેને દિલ્હી ખાલાવી વજીર શાહે મનસૂરને મુખ્ય પેશ્વાર નીમ્યા. વસૂલાત ખાતામાં સુધારા કરવાનું કામ તેણે અહિ આરવું. અબુલ અલ લખેછે કે પ્રમાણિકપણામાં, સીધે રસ્તે ચાલવામાં, સરદમાં, કામની માહેતગારીમાં, અને રાજકારભાર કરવાની શકિત-