પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
અકબર ચરિત્ર

અકબરચરિત્ર. સર ખરૂં લાગ્યું. તેપરથી સને ૧૫૯૯ માં તેણે પંજાબ છેડી દક્ષિણ તર કૂચ કરી. સિંધુ નદીની આસપાસના પ્રાંતામાં ૧૪ વરસ થયાં પાદ- શાહનો મુકામ હતા. એ સમયમાં તે એક વખત કાશ્મીરની સરહદ ઉપર પખલી નામે જગાએ હતેા તેવારે ખરક વરસ્યું તે જોઈને તે ખેલ્યા કેમ ચાળીશ વરસે ફરીને આજે ખર૬ વરસતું દીઠું નેમાર સાથીએમાંના ધણાક હિંદમાં જન્મ્યાછે અને મેટા થયાછે તેમણે તે પૂર્વે કદી જોયું નથી”. પેાતાના અમલના ૪૩ મા વરસમાં તે દક્ષિણ જવા નીકળ્યો તેવારે રાજ્યધાનીમાં ન જતાં ખારેખર જવાને તેના વિચાર હતા; પણ શાહજાદાને મળવા મેલાવેલા તે આવ્યા ન હતા અને તેમના વિષે કેટલીક ઉડતી વાત સાંભળી, તેથી તેણે ઘેાડીવાર પાટનગરમાં થે।ભવાનું દુરસ્ત ધાર્યું. અમુલ ઝલને આજ્ઞા કરી કે શાહનદા મુરાદને તેણે પંડે તેડી લાવવા,પણુ જરૂર જણાય તો તેણે ત્યાં રહી મીરજાં શાહરૂખને મદદ કરવી અને મુરાદને મેાકલી દેવે પછી શાહ પોતે દક્ષિણુ ગયા. સને ૧૫૯૯ ના વરસના મધ્યભાગે તે- આ નર્મદાતીરે પહોંચ્યા તેવારે કૈલતાબાદના (કો તેની ફ્રારે વશ કર્યા હતા, અને તેજ વખતે બીજા કેટલાક ગઢમુગલેને હાથ આવ્યા. ખીજે વરસે (૪૪ મા વરસમાં ) વરાઢ અને ગંડવાનાની સરહદ ઉ- પર આવેલેા ખેરાલ નામે ગઢ તથા અહેમદનગરની પાસેના નાસિક ગઢ એ કે તેમણે જીત્યા. એજ વરસમાં એક માડૅ બનાવ બન્યા. અકબરના ત્રણે કુંવરાને અતિશે દારૂ પીવાનું ખુરૂં વ્યસન લાગેલું હતું. એ દુષ્ટ વ્યસને તેમાંના એના પ્રાણ લીધા. શાહજાદે સુલતાન મુરાદ આ વખતે દલિતાબાદથી વીશ કેશ ઉપર પુર્ણી નદીને કાંઠે દિહબારી નામે ગામની પાસેની છાવણીમાં મરણ પામ્યો. તાપી નદીને તીરે બુરાનપુરમાં પાદશાહી સ્વારી આવી તેવારે શાહે અહમદનગરને ધેરા ચાલવાને શાહજાદા દાનીયાલને તથા ખા નીખાનાનને પૂરતું લશ્કર આપી મેકલ્યા. ચાંદખીબી નાં કારભાર ચલાવતી હતી, પણ રાજ્યમાં અવ્યવસ્થા હતી. નેહંગ નામે હબસી સરદાર પેહેલી વારના ઘેરામાં તેને મદદ કરવા આવ્યો હતો તે આ વખતે સામા થઈ અહમદનગરને ઘેરી ભેા હતા. મુગલ સેના આવી