પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
અકબર ચરિત્ર.

૧૨૪ અકબર ચરિત્ર થવાને ઇરાદા હોય તેમ પુષ્કળ ફ્રાજ સહિત આવતા હતેા, માટે અકબરે તેને જશુાવ્યું કે મારા ઉપર ભરેાસા હાય તે ચેડા માણુ- સે! સહિત આવ, નહિત પાછા અલાહાબાદ ા, સલીમ પામ અ- લાહાબાદ ગયા. કદાચ આ પાછા ફૅરવું ગુપ્ત કરારથી થયું હશે; કેમકે ત્યારપછી થેડા દિવસમાં પાદશાહે શાહજાદાને બંગાળા અને આરિ- સા પ્રાંતા આપ્યા, અને શાહજાદાએ ક્ષમાદાન માગવાને આમાં કિત પુત્રને છાજે તેવે કાગળ લખ્યો. આ સમાધાનીનું ડાળ ચાલતું હતું તેવામાં સલીમ જેને પાતાના વેરી ધારતા તેના ઉપર વેર લે- વાને દાવ તેને હાથ આવ્યો. આ કલ્પિત વેર વાળવાથી તેના જીવને ટાઢક વળી; પણ તેથી તેના બાપના આત્મા ધણેાજ કલેશ પામ્યા, અકબરના હૂકમથી આ વેળા શેખ અબુલ ક્રૂઝલ ચેડાક રખવાળા સહિત દક્ષિણથી નીકળી હિંદુસ્તાન આવતેા હતા. ગ્વાલિયરથી દક્ષિણે એ મજલપર સરાઇ ભંગ કે સરાઈ બરાર નામે જગાએ તેને એચિંતા ઘેરી લેઇ મારી નાખવાની ગૅઠવણુ સલીમની શીખવણીથી નારસિંહ- દેવ બુંદેલા નામે રજપૂત ઠાકારે કરી હતી. શેખના માણસાને આ યની ખબર પડવાથી તેમણે તેને ચેતાવ્યો, અને ભલામણ કરી કે એ કાશપર અંતરી મુકામે રાયરાયાં અને રાજા રાયસિંગ બે હજાર સ્વાર સહિત છે તેના રક્ષણમાં જવું. પણ શેખે જવાખ દીધો કે “માતથી ડરવું મિથ્યા છે, કેમકે તેને સમય ખાળી શકાતા નથી; હું દરવેશના દીકરા હાઈ મારી બહાદુરીથી ઉમરાવ પદવી પામ્યાધું તે ખીનને શ્રય લેવાનું નીચ કામ કેમ કરૂં?” આગળ ચાલતાં રજ- પૂતે તેના ઉપર ત્રુટી પડયા ને તેને તથા તેના સિપાઇઓને તેમણે કતલ કર્યા, અબુલ ક્ઝલનું માથું વાઢી લેઇ નારસિંહે શાહજાદા સ- લીમને મેકલ્યું. આ ખબર અકબરને થતાં તે બહુજ શૈક પામ્યા,

  • શેખ અબુલ લે સલીમની બદચાલની ખબર અકબરને

કહેલી તે પરથી શાહજાદો તેના ઉપર ગુસ્સે થયેા હતા. પંડે પાદશા- હું થયા પછી તેણે ગ્રંથ લખ્યો છે તેમાં તેણે આ ખૂન કરાવ્યાનું માન્યું છે, અને તેના બચાવમાં કહ્યુંછે કે અબુલ ઝલે કુરાનપરથી અકારની આસ્થા ઉતારી, અને મુસલમાની ધર્મ છેડાવ્યો; માટે તેને મારી નંખાવ્યો એ વાજબી કામ કર્યુ, બાપુની સામા બેંડ કર્યું