પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
અકબર ચરિત્ર.

અકબરચરિત્ર. ૧૪- સરવા પડે, તેના કર પેહેલે વરસે એ પંચમાંશ લેને, ને પછી પાંચ- મા વરસ લગી તેમાં વધારા કર્યા જવે, ને પાંચ વરસે પૂરેપૂરે લેવા. ૪. જે જમીન પાંચ વરસથી વધારે મુદત પડતર રહી હાય તેને માટે પેહેલાં ચાર વરસમાં એથી વધારે છૂટ આપવી. ખેતરાની વગેવારી તેના રસાળખા પ્રમાણે કરી હતી એન આયીની અકબૂરીમાં લખ્યું છે, પણ ખેતાના રસાળપણાના મુકાળ- દ્મા કી રીતે કર્યા હતા તે જણાવ્યું નથી, એવું સૈભવેછે કે પ્રત્યેક ગામને માટે ત્રણ વર્ગકા હશે; અને તેમ કરવામાં તે ગામના શેકના અભિપ્રાય લઇ નિર્ણય કર્યો હશે, તથા ગામની જૂની વર્ગવારી હશે તે ઉપયાગમાં લીધી હશે. એ જાની વર્ગવારીમાં જમીનના ગુણ પ્રમાણે ઘણી જાતા ઠરાવી હતી; જેવી કે કાળી, ગેરાર્ડ્ઝ, રાતી, કાંકરાવાળી, રેતાળ, પત્થરવાળી કાળી, ઇત્યાદિ. પાણી મળી શકે, ગા મની નજીક હેાય, એ વગેરે ખીના પશુ ગામના ખેડૂતેમાં જમીનની વહેંચણુ કરવામાં ધ્યાનમાં લેઇ ખધાને સરખા લાભ મૃ- જે તેમ કર્યું હતું. ૩, ખેતરના પાકમાંથી સરકારે કેટલે ભાગ લેવે હરાવ્યા પછી, તે ભાગને બદલે ખેડુતે નાણું કેટલું આપવું તે ઠરાવ્યું, એ કરાવતે માટે માજીના વરસની પાછલા ૧૯ વરસના દરેક શહેર અને ગામના બાવ શેાધાબા, નેતેની સરાસરી કરાવી, જે રકમ આન વી તે માલને બદલે લેવી ઠરાવી. ગામમાં ખરેખરા ચાલતા લાવ ઉપર નજર રાખી, કાઇ સ્થળે સરાસરીપરથી આવેલા આંકડામાં ફૈ- રકાર કરવામાં આવ્યો હતા; અને તે ઉપરાંત એને ધાર કર્યો હત કે, ખેડૂતને એમ લાગે કે ધરાવેલી નાણાની રકમ વાજમાંથી વધારે છે, તે તે પાતાના ખેતરમાં પાકેલા માલમાંથી ભાગ આપી શકે. આ સબળી જમાબંદી પ્રથમ દર વરસે કરવામાં આવતી; પરંતુ પ્રતિ વર્ષે એમ કરવામાં વિટા પડવાથી, પાછલા દશ વર્ષની જંબાબંદીની સરાસરી કાઢતાં જે રકમ દરેક ખેડુતને ભાથે આવી, તે તેણે દશ વરસ સુધી આપવી એવા ઠરાવ કી. . આ ઠરાવથી વરસ- ં વારી જમાખીથી થતી ખરાખી ઓછી થઈ; કેમકે ખેતરમાં ષક-