પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૧૫૩ અમીરાની ફ્રાજના ખરચ્યને માટે ઠરાવ્યો રાય તે તેને ઈકતા કહેતા. સમ્મેદાર એ ઇલકાબ ધણુાને આપવામાં આવતા નષેિ; એ અભયદા- રને ક્ષુ ખરૂં નામ ૫૬ આપતા. ઇનસાફ કરવાને મીરછ અદલ અને કાછ કચેરીમાં બેસતા. કામની તજવીજ ક્રરવી અને કાયદા જણાવા, એ કાજીનું કામ હતું; અને ઠરાવ કરવે! કે ક્રૂસા આપવા એ મીર ધ્ર અદલનું કામ હતું, કેમકે ઉપરી અધિકારી તે હતા. મુસલમાની કાયદાની માહેતગારી કાજીને હતી, ને તેમાં પાદશાહના હૂકમથી કે દેશના રિવાજથી જે ફેરફાર થયે! હાય તેનું જ્ઞાન મીર / અદલને હતું. શેહેરામાં અને કસ- બામાં પોલીસ અને માજીએટનું કામ કરનાર મુખ્ય અધિકારીને કે- ટવાલ કહેતા. મેટાં ગામામાં વસુલાતખાતાના અમલદારે તે કામ કરતા, અને નાનાં ગામામાં ગામના અધિકારીઓને હ્રાય તે કામ હતું. હિંદુએમાં કાયદા સંબંધી ઠરાવ બ્રાહ્મણ પાસે કરાવતા. અધિકારીઓને સૂચના અને કમા લખ્યા છે તે બધામાં ન્યા- ય અને લેાકના ભલા ઉપર નજર રાખી છે; પરંતુ તેમાં કેટલેક ઠે કાણે અપષ્ટતા અને નાદાની જેવું યૂપી પતેને લાગેછે. હિંદ તિહાસ લખનાર એલ્ફિન્સ્ટન સાહેબ કહેછે કે એશિયાના લોકના આ પ્રકારના લખાણુમાં એ સ્વાભાવિક છે. કોટવાલેના ઉપર મેકલેલી યાદીમાં સ્વૈચ્છિક રાજ્યરીતિ પ્રમાણે ગુપ્ત બાતમી રાખવાની અને ખાનગી કામમાં હાથ ધાલવાની સૂચનાએ છે, બજારમાં જતે માલ ત્યાં પહેાંચ્યા પહેલાં ખરીદવા દેવા- નો મના કરી છે, અને કેટલાક ડહાપણવાળા નિયમેની જોડે એક ધારા એવે છે કે, ગુનેગારાના વધ કરનારના લોટામાંનું પાણી પીના રન હાથ કાપી નાંખવા. એલ્ફિન્સ્ટન સાહેબ લખેછે કે આવે કાયદા મનુને શાભે, અકબરને ન શોભે. ઇનસાફ કરવાના સધળા નિયમે રચવામાં ઉદારતા અને દયાપર નજર રાખેલી છે, તે શ્વેતાં આ નિયમ વધારે વિસ્મય ઉપજાવેછે. ગુજરાતના સૂબેદાર ઉપર લખેલું એક આજ્ઞાપત્ર તે પ્રાંતના તિહાસમાં નોંધી રાખ્યું છે, તેમાં તેને એડી પહેરાવવાતા, ઢકા મારવાના, અને ગરદન મારવાને એ ત્રણ