પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. સુરી દાનીશમઃખાન નામના પાંચ ઢુજારી મન્સબદાર હતા, પરંતુ વાસ્તવિક પાંસ સ્વારના નાયક હતા ને તેને માસિક પગાર પાંચ હૅબ્બર ક્રાઉન (સાડાબાર હજાર રૂપિયા) ના હતેા. અક્બરની ફાજમાં સ્વાશની સંખ્યા કેટલી હતી તે નવાનું સાધન નથી, પાછ્યા વખતમાં પેહેલા આલમગીર (આરગબ)ના અમલમાં બે લાખ સારા સઢી શકે તેવા સ્વાર હતા એમ અનિયર જણાવ્યું છે. વળી તે ઉપરાંત તાપખાનું અને બીનકવાયતી પ્યાદલ હતું. અકબરની સેનામાં એટલી સંખ્યા હાવાના સંભવ નથી. અબુલ ક્રૂઝલે પ્રાંતાના જોદ્દાની સંખ્યા ૪૪ લાખ લખી છે, તે અમુક પ્રસં- મૈં નોકરીની શરતે જમીન ભાગવનારા રાજા, રાણા, કસબાતીએ, ગરાસીયા, કાળી ઠાકરડા, ડુંગરાના ભીલાદિકની હશે, અને તે પશુ વાસ્તવિકથી વધારે કહેલી જણાયછે. એમાં ઘેાડાજ લાંખી મુદત લગી કામે લાગે એવા દ્રશે; વખતે જંગલેામાં શિકારની વખતે એક એ દિવસ નોકરી બજાવે તેવા ધણાખરા હશે. અટક ધંઢ તથા બીજા કિલ્લા, અને લશ્કરી તથા બીન કામની સરકારી ઈમારતા અકબરે કરાવી હતી. એમાં માયાને કાટ અને કિલ્લો ખીન્ન સર્વથી સરસ છે. એમાં બડેલા પત્થરની ભીંતાના પડદા અને ખરજો છે ને તેને મિનારા, ઘૂમટા, અને કાંગરાથી શણુગારેલા છે, તથા તેની આસપાસ ડી ખાડીએ કરીછે. રાજમેહેલને ક તેવા દરવાજા તથા તે ઉપરની ઇમારત છે. ફતેહપુરસીક્રી તેણે વસા- ન્યું ને તેના કિલ્લા કાટ ચણાવ્યા. તેના રહેવાના ધામેામાં મુખ્ય તે હતું. એ શહેર હાલ ઉજ્જડ છે, તથાપિ હિંદમાં જે ભારે શાભા પે- ડેલાં હતી તેના અતિ ઉત્તમ નમૂનામાં એની ગણના થઈ શકેછે. એ ડુંગર ઉપર બાંધેલું છે તેથી દૂરથી દેખાયછે. તેની ભાગાળના બૂરજની સીઢીનાં પગથીઆંની શેભા, રાજમંદિરનું ઉમદા નકશી કામ અને તે ન-

  • શી કામના વિસ્તાર વખાણવા જોગ છે.વળી એ સઘળાથી સરસ ત્યાંની

મસીદ (મસદ) છે. તેની અંદરના ચેાગાનની ઇમારત બહુ બળ છે. આગામાં ધાળા આરસની મસીદ છે તેવું નકશી કામ પણ બહુ સાદું અને સુંદર છે. આમાના મેહેલ પણ બ્રણાખરા એજ પત્થરના