પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
અકબર ચરિત્ર.

કાર ચરિત્ર, ધંશ પાડ્યો હત, તે તે નીભાના સભવ હતેા. રૈયતપર થતે જાલમ મટાવવાને કરેલી ફેશીસની નોંધ એનાતિહાસમાં છે. પણ લોકના વેપાર રાજગારમાં અને દાલતમાં કેટલે વધારા થયા, તેની તજવીજ સબંધીની નોંધ, અરે તેનાં પત્રકા પણ જડતાં નથી. પૃથ્વીની ભિન્ન ભિન્ન પ્રજાઓના ધર્મ, અને તત્વજ્ઞાનની શૈધ તેણે કરી; પણ તેમના સંસારી રિવાજોની અને રાજરીતિની ખેાળ કરેલી જણાતી નથી. જે વિક્ષણ મહાપુરૂષે ગાવાના યૂરોપી ખ્રિસ્તી પાદ્રીએને તેડાવી તે- મના ધર્મ વિષે તપાસ કરી, અને તેમના મૃાઇબલને તરજુમે કરાવ્યો, તેણે તેમને યૂરેપની સંસારી ઢી, નાકાસેના, અને રાજનીતિ વિષે કાંઈ પૂછ્યું નહિ, એ નવાઇ જેવું છે! પેાતાના ચતુર કારભારીએ અને સેબતીઓમાંના કાને યૂરાપ જોવા મેકલ્યા નહિ, તેનું કારણ સમ જાતું નથી. એ સમયે ઉપલા વર્ગના મુસલમાનામાં સ્ત્રીએ ભણાવવાના ચાલ હશે એમ જાયછે; કેમકે જહાંગીરની પ્રખ્યાત અને માનીતી એગમ નૂરજહાન એટલું ભણેલી હતી કે ફારસીમાં નવી કવિતાજોડી પેાતાના પતિનું મન રંજન કરતી, એવું તે કાળના પ્રતિહાસમાં નાં ધાયલું છે. પરંતુ એક પત્નીવ્રતના લાભનો વિચાર યૂપી લેાકના ધા- રાપરથી તેના મનમાં ઊતરત. ઘણી પત્નીએ પરણી તેમને જનાનામાં પૂરી ન મૂકતાં, યૂરેપના પાદશા અને રાજા રાણા એક એક પત્ની માત્ર પરણતા; અને તે નારીઓને પડદામાં કેદ ન રાખતાં, રક્તા હરવા અને સંસારમાં મહાલવા દેતા, એવું તેને જ્ઞાન થાત. કુંવારા પુરૂષ જે કન્યાપર માહિત થયેા હોય, તેને પરણવાને તેની આજીજી કરતા, અને સ્ત્રીએ બહુધા જુવાનીમાં આવે ત્યારેજ સ્વેચ્છાવર કરતી, એ તેના જાવામાં આવત. એશિયા અને યૂરોપની એ સમેની બી- જી સસારી રૂઢીઓ, ધારા, અને રાજ્ય પદ્ધતિએના તાવત વિષે અ- બરના કાઇ ખબડદાર દરબારીએ યૂરોપમાં પ્રવાસ કરી ગ્રંથ લખ્યા હત, તે તે ઘણે મનેારંજક અને ઉપયાગી થાત. એ વેળા એશિયાને મુકાબલે ચૂંરાપમાં કેટલે સુધારા હતા તે એવા સાક્ષીથી જાત. નાયાસેનાથી યૂરાપની સમુદ્રકાંરે વસનારી પ્રજાને કેટલા ફાયદા